________________
( ૨૦ )
યોગસિમુચ્ચય
રૂપ
ખૂલતાં અનંત આકાશ પણ તે નાની સરખી આંખથી દેખાય છે! તેમ આ આંતરચક્ષુ· ચાગદૃષ્ટિ' પણ જેમ જેમ ઉઘડતી જાય છે, ઉન્સીલન પામતી જાય છે, ખૂલતી જાય છે, તેમ તેમ તેમ તેની દ્રષ્ટિમર્યાદાનું ક્ષેત્ર વધતું જાય છે, વધારે ને વધારે વિશાળ ‘દર્શન ' થતું જાય છે, ને છેવટે સંપૂર્ણ ‘ષ્ટિ ' ખૂલતાં અનંત ‘દર્શોન’ થાય છે. પણ આ થાડું કે ઝાઝું જે કાંઇ દેખાય છે, તે બધું ય ‘દન' અથવા ‘ષ્ટિ ’ કહેવાય છે; એમાં માત્ર માત્રાનેા-અંશના ભેદ (Difference of degree) છે, દર્શનભેદ નથી. આ દર્શીનની જાતિ એક છે. એટલા માટે ‘વાતો વચનં’એ સૂત્ર પ્રમાણે ‘દ્રષ્ટિ' એમ એકવંચની પ્રયાગ કર્યો છે. આમ યાગષ્ટિ અથવા દર્શન એક છે, છતાં તેના ઉન્સીલન અશ પ્રમાણે-ઉઘડવા પ્રમાણે તેના વિભાગ પાડ્યા છે. આવું દર્શીન કે ષ્ટિ ક્યારે ઉઘડી કહેવાય ? તેની અત્રે સ્પષ્ટ મર્યાદા બતાવી છે કે- જ્યારે સત્શાસ્ત્રની શ્રદ્ધા વાળે! એય હાય ત્યારે’
આથી ઊલટુ, સશ્રદ્ધા વિનાના જે બેધ છે, અથવા સ્વચ્છંદ કલ્પનારૂપ અસત્ શ્રદ્ધાવાળા જે ખેાધ છે, તે ‘હૃષ્ટિ' અથવા 'દન ' કહી શકાય નહિં, કારણ કે આંખ ઉઘડી ન હાય ત્યાંસુધી જેમ અધણું જ છે, દેખવાપણું નથી, દષ્ટિઅધપણું દર્શન નથી, તેમ સત્શાસ્ત્ર શ્રદ્ધાથી જ્યાં લગી આંતરષ્ટિ ઉઘડી નથી, ઉન્સીલન પામી નથી, ત્યાંસુધી દ્રષ્ટિધપણું જ છે, દેખવાપણું
નથી, દર્શન નથી.
આ જીવને નેત્રરોગીની ઉપમા ઘટે છે. નેત્રરંગી એટલે કે જેને આંખના રાગ છે, એવા પુરુષ આંખ ઉઘાડી શકતે નથી, આંખ મીંચી જ રાખે છે, તેને ઉજાસ પણ ગમતે નથી. તેની જો કેાઇ નિષ્ણાત નેત્રવેધ (Eye-specialist ) ખરાખર ચિકિત્સા કરી યથાચેગ્ય અજન વગેરે આંજીને દવા (Treatment) કરે, તા ધીરે ધીરે નેત્રરેણીનું તેના રોગ મટવાને સંભવ છે. તે સદ્વૈદ્યને ને તેને આધીન ઔષધના જોગ ન બને ત્યાંસુધી તેના રાગ કેમે કરીને મટે નહિં, તેમ આ
દાંત જીવને દૃષ્ટિઅધપણાના-મિથ્યાદષ્ટિપણાના ગાઢ રીંગ લાગુ પડ્યો છે. તે આંખ મીંચીને જ પડ્યો છે. તેનાથી જ્ઞાન-પ્રકાશ પણ દેખી શકાતા નથી! હવે તેને કાઇ મહાપુણ્યના જોગાનુજોગે કાઇ તેવા સદ્ગુરુરૂપ નિષ્ણાત સદ્યના જોગ મળે, તે તે તેના રાગનું બરાબર નિદાન કરી, ચેાગ્ય ચિકિત્સા કરે, જ્ઞાનરૂપ અજન આંજે, તેા ધીરે ધીરે તે હૃષ્ટિઅંધની ષ્ટિ ખૂલતી જાય, ને છેવટે તે નેત્રરંગ સાવ મટી જાય. પણ આમાં માત્ર શરત એટલી જ છે કે-સદ્વેદ્યરૂપ સદ્ગુરુને શેાધી કાઢી, તેની દવા દઢ શ્રદ્ધાથી, યથાવિધિ પથ્ય અનુપાન સાથે કરવામાં આવે, તે જ તે આત્માંતિરૂપ મેટામાં મોટા રાગ જાય. તે આ પ્રમાણે—
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org