________________
( ૭૨ )
યોગદષ્ટિસમુશ્કેલ
રાખે છે ને પરભાવમાં નિષ્કામ હોય છે – આમ તેને આત્મા જ ભક્તિભાવમય બની જાય છે. ભૂતકાળના સમસ્ત કર્મદેષથી આમાને પાછો વાળી-નિવવી, તેનો આત્મા પોતે પ્રતિક્રમણરૂપ થાય છે. ભવિષ્યકાળના સમસ્ત કર્મષથી આત્માને નિવવી–પાછા વાળી તેને આત્મા પોતે પ્રત્યાખ્યાનસ્વરૂપ બને છે. વર્તમાનકાળના સમસ્ત દોષને દષ્ટાપણે દેખતે રહી–તેમાં આત્મભાવ છોડી આલેચતે રહી, તેને આત્મા સાક્ષાત્ આલેચનારૂપ બની જાય છે. આમ નિત્ય પ્રત્યાખ્યાન કરતા, નિત્ય પ્રતિક્રમણ કરતો, નિત્ય આચના કરતે, તેનો આત્મા પોતે ચારિત્રરૂપ બને છે. આમ હોવાથી આ પુરુષનું અનુષ્ઠાનઆચરણ-ચારિત્ર આવું હોય છે –
૧. નિરતિચાર–સમસ્ત પર ભાવના સ્પર્શ વિનાનું હેવાથી, તેમાં કોઈ અતિચાર દોષ હોતો નથી. પર ભાવમાં ગમનરૂપ અતિચરણ (Transgression) થતું નથી.
૨. શુદો પગ અનુસાર–શુદ્ધ ઉપગને–આત્મસ્વરૂપને અનુસરનારું આ આત્મદશી પુરુષનું અનુષ્ઠાન હોય છે. હું જલમાં કમલપત્રની જેમ અબદુસ્પષ્ટ છુંનિર્લેપ છું, કઈ પણ અન્ય ભાવનો હારામાં પ્રવેશ નહિં હોવાથી હું અનન્ય છું, સમુદ્રની જેમ મહારે આત્મસ્વભાવ નિત્ય વ્યવસ્થિત હોવાથી હું નિયત છું, પર્યાયદષ્ટિ છોડીને દેખતાં હું અવિશેષ છું, – સુવર્ણની જેમ એક અખંડ દ્રવ્ય છું, મહારા બધબીજ સ્વભાવને અપેક્ષીને જોતાં હું કર્મ જન્ય મોહાદિથી અસંયુક્ત છું. એમ શુદ્ધ આત્માની ભાવના તે પુરુષ ભાવ્યા કરે છે, ને “શુદ્ધ નિરંજન એક’ આત્માનું ચિંતન કરતાં નિર્વિકપ રસનું પાન કર્યા કરે છે.
પર્યાયદષ્ટિ ન દીજિયે, એક જ કનક અભંગ રે,” નિર્વિકપ રસ પીજિયે, શુદ્ધ નિરંજન એક રે.”—શ્રી આનંદધનજી
“આતમ ભાવના ભાવતાં, જીવ લહે કેવલજ્ઞાન રે.” ૩. વિશિષ્ટ અપ્રમાદયુકત–આવી શુદ્ધ આત્મભાવનાથી ભાવિત હોવાથી, આ સપુરુષને સ્વરૂપયુતિરૂપ-સ્વરૂપભ્રષ્ટતારૂપ પ્રમાદ થતું નથી, અને વિષય-કષાય-રાગદ્વેષાદિની ક્ષીણતા વર્તે છે.
૪. વિનિયોગ પ્રધાન–જે જ્ઞાન-દર્શન કરી જાણ્ય, પ્રતીત્યું, આચર્યું, તેનો આ પુરુષ સભ્ય વિનિમયથાસ્થાને નિજન કરી, (Practical application) બીજા જીને ધર્મમાં જોડે છે, જેથી પિતાની ધર્મપરંપરા ચૂટતી નથી.
* " णिचं पञ्चक्खाणं कुब्वइ णिच्चं य पडिकमदि जो।
ચિં સ્ટોરરૂ તો દુ ત્તિ ધ્રુવન્નુ રે I – શ્રી સમયસાર x “जो पस्सदि अप्पाणं अबद्धपुढे अणण्णयं णियदं । અવિરમહંતુ તં રિયાદિ છે ”–શ્રી સમયસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org