________________
આઠ યોગષ્ટિનું સામાન્ય કથન
“ ભિન્ન ભિન્ન મત દેખીએ, લેક દૃષ્ટિના એહુ;
""
એક તત્ત્વના મૂળમાં, વ્યાપ્યા માનેા તે. “છેડી મત દર્શીન તણેા, આગ્રહ તેમ વિકલ્પ; કો માર્ગ આ સાધશે, જન્મ તેહના અ૫.
""
66
ષડ્ દરશન જિન અંગ ભણીજે, ન્યાસ ષડંગ જો સાધે રે; નમિ જિનવરના ચરણુ ઉપાસક, ષડ દરશન
—શ્રીમદ્ રાજચંદ્રજી
( ૫૯ )
આરાધે ફૈ.”
શ્રી આન ધનજી
આમ તે મહાનુભાવ સભ્યષ્ટિ મહાત્માએ વર્તે છે, તેનું કારણ એ છે, કે તેઓને નયેાની ખરાખર મર્યાદાનું ભાન હેાય છે. યથાયાગ્ય નવિભાગ તે કરી જાણે છે. તે આ પ્રકારે;–નય એટલે અપેક્ષાલેદ, તે અનત છે. અમુક વસ્તુને યથા અમુક અપેક્ષાએ-ષ્ટિબિન્દુથી (Angle of vision ) જોવી તેનું નામ નવિભાગ ‘ નય' છે. આમ સ નયનું પાતપાતાના વિષય પ્રમાણેનુ’–મર્યાદાક્ષેત્ર પ્રમાણેનું સ્વરૂપ તેઓ ખરાબર સમજ્યા ડાય છે. એટલે તેઓ એમ સમાધાન કરે છે કે—
Jain Education International
આ જે જૂદા જૂદા દર્શનકારાએ જૂદા જૂદા દર્શન કર્યા છે, તે તે જૂદા જૂદા નયની અપેક્ષાએ, જૂદા જૂદા ષ્ટિબિન્દુથી કયા છે. તે તે નયની અપેક્ષાએ તે ખરાખર છે, માટે એમાં ઝઘડા શે? વિવાદ શે? નયેાના સંચાગેાથી (Pormutations & combinations) ઉપજતા વિસ્તાર તે અનંત છે, શબ્દાલકારરૂપ છે,' માત્ર વાાલરૂપ છે. જેટલી વચનની સંખ્યા તેટલા નય છે, માટે આપણે તે બધાય નય પક્ષપાત છેાડી દઇ, રાગ-દ્વેષ-મેાહ રહિતપણે, એક શુદ્ધ આત્મતત્ત્વના સંશોધનમાં ‘રઢ લગાડીને મંડી પડવું,' એટલું જ આપણું કામ છે. એમ કરશું એટલે એની મેળે બધી ખબર પડી જશે, માટે આ બધી વાગૂજાલ શી? એમ તે મહાનુભાવા લાવે છે.
ck
“ વળતું જગગુરુ ઈણી પરે મેલે, પક્ષપાત સમ ઈંડી; રાગદ્વેષ મેાહ પખ ર્જિત, આતમ શું રઢ મંડી....મુનિસુવ્રતઆતમ ધ્યાન ધરે જો કાઉ, સાફિર છં ના'વે; વાજ્રાલ બીજી સહુ જાણે, એહ તત્ત્વ ચિત લાવે...મુનિસુવ્રત” શ્રી આન’દૂધનજી
For Private & Personal Use Only
વળી કાઇ એક નયના જ એકાંત પક્ષ-આગ્રહ ધરવામાં આવે, તા તે નય નથી, પણ નયાભાસ છે, મિથ્યાત્વ છે, એમ તે અનેકાંત દષ્ટિવાળા નિષ્પક્ષપાત સમ્યગ્
www.jainelibrary.org