________________
આઠ યોગદૃષ્ટિનું સામાન્ય થન
(લે. ૧૨-૨૦) [ આઠ યોગદષ્ટિના નામ– ઓઘદ્રષ્ટિ ને યોગદષ્ટિ-ઉપમા. આઠ ગાંગ, આઠ આશયદોષ, આઠ ગુણ, દૃષ્ટિની વ્યાખ્યા. આવરણ અપાયથી ભેદ.–પ્રતિપાતી કે અપ્રતિ
પાતી પ્રતિપાતી તે સાપાવ, અપ્રતિપાતી તે નિરપાય.- મુક્તિ પ્રતિ અખંડ પ્રયાણ. છે. એમ એનું સ્વરૂપ કહી બતાવી, પ્રકૃત-ચાલુ વિષયમાં ઉપયોગી કહે છે –
एतत्त्रयमनाश्रित्य विशेषेणैतदुद्भवाः । योगदृष्टय उच्यन्त अष्टौ सामान्यतस्तु ताः ॥ १२ ॥ એ ત્રણને આધ્યા વિના, વિશેષથી તજન્ય;
યોગદષ્ટિ કહું આઠ તે, સામાન્યથકી મન્ય, ૧૨. અર્થ – એ ત્રણ યોગનો આશ્રય કર્યા વિના, વિશેષ કરીને એમાંથી જ ઉદ્દભવ પામેલી (નીકળેલી) એવી ગણિએ કહેવામાં આવે છે. અને તે દષ્ટિએ સામાન્યથી આઠ છે.
વિવેચન ઉપરમાં જે ઈચ્છાગ વગેરે ત્રણ યોગનું સ્પષ્ટ વર્ણન કર્યું, તેને સીધેસીધે આશ્રય કર્યા વિના, પણ વિશેષ કરીને એ ત્રણ ભેગમાંથી જ નિષ્પન્ન થતી–નીકળતી, એવી ચોગદષ્ટિઓનું અહીં કથન કરવામાં આવે છે, અને સામાન્યથી તે આઠ છે. આ આઠ યોગદષ્ટિઓ એ ત્રણ વેગમાં અંતર્ભાવ-સમાવેશ પામે છે. આ ગણિરૂપ નદીઓ તે ગ–પર્વતમાંથી જ નીકળેલી છે, એટલે તેની સાથે એનો ગાઢ સંબંધ છે, અને એટલા
નૃત્તિ-પતત્રથમૂ—એ ત્રણને, એટલે ઈચ્છાગ, શાસ્ત્રોગ અને સામવેગને, અનાઝિ~આશ્રય કર્યા વિના, અંગીકાર કર્યા વિના, વિરેજ-વિશેષથી, 'આમાંથી આ’ એવા લક્ષણવાળા વિશેષે કરીને, શું? તે કે-uતવુક્રવાર–એમાંથી ઉદ્દભવ પામેલી, એ ત્રણ યોગમથી જ ઉપજેલી, ચોદgયઃ રાતે-ગદષ્ટિએ-મિત્રા આદિ કહેવામાં આવે છે.
જ સામાન્યતરંતુ તા–અને સામાન્યથી તે દૃષ્ટિ આઠ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org