SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ કળકિયા (૫૩) કળશ કાવ્ય મંદાક્રાન્તા, ઈચ્છા પૃચ્છા મૃતશ્રવણથી દર્શને જ્ઞાન પામે, શ્રદ્ધા સાથે ગમન કરતાં નિપ્રમાદ– જામે; ને સામર્થ્ય પરમ પ્રતિભા ધર્મસંન્યાસ ધામે, છોડી ગો મન વચ તનું પહોંચતા પૂર્ણ ઠામે. ૧. ઈચ્છાગે શ્રુતયુત અને જ્ઞાની તેયે પ્રમાદી, શાસ્ત્ર હેયે શ્રુતપટુ અતિ શ્રાદ્ધ ને અપ્રમાદી; સામગ્યે તે અનુભવ બલે ધર્મસંન્યાસ સાધે, શેલેશીમાં પરમ પ્રભુને ભેગસંન્યાસ લાધે. ૨. અનુષ્ટ ઇચ્છતા પ્રીછતા જોગી, જનો સાધક સીઝતા; મનંદન શુદ્ધાત્મ, પદને પામી રીઝતા ૩. ઈચ્છારંગી શ્રુતાસંગી, સામગ શ્રેગને, પામી શ્રીમદ્ હરિભદ્ર, પામે મોક્ષ અસંગને. ૪. શુદ્ધ ચૈતન્યના સ્વામી, સહજાત્મસ્વરૂપ તે; સુયશા ભગવાન પામે, બ્રહ્માનંદ અનુપ તે. ૫. * અત્રે પ્રત્યેક અધિકારના પ્રાંતે ઉક્ત વિષયના સારસંદેહ તેમજ પુષ્ટિરૂપે આ કલાકાવ્યની નવરચના કરવાને મંદ પ્રયત્ન મેં કર્યો છે. -ભગવાનદાસ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy