________________
(૨૮)
યોગદાષ્ઠિસમુચ્ચય ચઢતે છેવટે ગ–ગિરિના અંગ પર પહોંચી જાય છે, અને તેના અંતરાત્મામાં અનુભદગારરૂપ વનિ ઊઠે છે કે –
મારગ સાચા મિલ ગયા, છૂટ ગયે સંદેહ;
હતા સો તો જલ ગયા, ભિન્ન કિયા નિજ દેહ.” -શ્રીમદ રાજચંદ્રજી આવા આ સામયોગીમાં આમ આત્મબલથી જ આગળ વધવાનું સામર્થ્ય હોય છે, તેનું કારણ આત્મશક્તિને ઉદ્રક-પ્રબલપણું છે. તેનામાં એટલી બધી આત્મશક્તિ
આવી ગઈ હોય છે કે તે ઉભરાઈ જાય છે. અને આ ઉભરાઈ જતી સંયમથી શક્તિનું મૂલ કારણ પણ તેની અત્યાર સુધીની આદર્શ શાસ્ત્રોક્ત રીતિ શકિતસંચય પ્રમાણેની યોગસાધના છે, આત્મસંયમના ગે અત્યંત શક્તિસંચય
કર્યો છે–શક્તિ જમા કરી છે તે છે. કારણ કે આ સામગની ભૂમિકાએ પહોંચતા પહેલાં પ્રથમ તો તે સાચો ઇચ્છાયેગી થયે હતો. ઈચ્છા-શ્રવણાદિ પ્રાપ્ત થયા, સમ્યગુદર્શન થયું, આત્મજ્ઞાન ઉપર્યું, પણ તથારૂપ ચારિત્રમાં–સંયમમાં હજુ તેને પ્રમાદ હતો, તે પ્રમત્ત ગી હતે. પછી તે શાસ્ત્રોગી બન્યા, શાસ્ત્રના સંપૂર્ણ રહસ્યને જ્ઞાતા થયે, અત્યંત શ્રદ્ધાળુ ને અપ્રમાદી થ, અપ્રમત્ત સંયત યેગી થઈ ગયે. આમ તે ઉત્તરોત્તર સંયમની વૃદ્ધિ કરતો ગયે. મન-વચન-કાયાના પ્રમત્ત ભેગથી આત્માની વેડફાઈ જતી-ચારે કોર વેરણ છેરણ થતી શક્તિને તેણે અટકાવી; અને જેમ બને તેમ આત્મસ્વરૂપમાં આત્માનું સંયમન કરી, આત્માને સંયમી રાખી-રોકી રાખી, તેણે આત્મવીર્યની અત્યંત જમાવટ (Mobilisation) કરી. અને હમણાં પણ આ સામર્થ્યવેગમાં ગમાર્ગે પ્રયાણ કરતા તે તીક્ષણ આમ પગવંત રહી, સમયે સમયે અનંતા સંયમ વર્ધમાન કરતે જઈ, આત્મવીર્યની ઉગ્ર જમાવટ કરી રહ્યા છે. આમ તેને શક્તિઉદ્રેક ઉપજ છે, અને અંગમાં નહિં સમાતી તે શક્તિ જ તેને આગળ વધવાને પ્રેરે છે.
“સંયમના યોગે વીર્ય તે, તમે કીધે પંડિત દક્ષ રે, સાધ્યરસી સાધકપણે, અભિસંધિ ર નિજ લક્ષ છે. મન મેહ્યું અમારું પ્રભુગુણે. અભિસંધિ અબંધક નીપને, અનભિસંધિ અબંધક થાય રે, થિર એક તત્વતા વરતો, તે ક્ષાયિક શક્તિ સમાય રે....મન” શ્રી દેવચંદ્રજી
અનુક્રમે સંયમ સ્પર્શતાજી, પાપે ક્ષાયિક ભાવ
સંયમશ્રેણી ફૂલડેજ, પૂજું પદ નિપાવ. અને આવા આ સમર્થગીને આ સામગ સર્વ યોગોમાં ઉત્તમ છે, પ્રધાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org