SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪) ગદષ્ટિસમુચ્ચય શ્રી પ્રતિક્રમણ વગેરે સૂત્રમાં ઘણા સૂત્રો “છામિ” “ફૂછવાર” વગેરે ઈચ્છાપ્રદર્શક પદથી શરૂ થાય છે, એની પાછળ પણ એ જ રહસ્ય રહેલું છે, કે પ્રત્યેક ધર્મ ક્રિયામાં પ્રથમ ઇચ્છાગ હવે જોઈએ. જેમકે-“ફૂછામિ મામળો, ફુછાશા સંવિરહ માન” | ઇત્યાદિ. તેમજ આ ગ્રંથના મંગલાચરણમાં પણ તે ઈચછાયાગ જ કહો છે, તે પણ ગર્ભિતપણે એમ સૂચવે છે કે ઈચ્છાગ એ જ યોગનું મંગલાચરણ છે, યેગનું પ્રથમ પગથિયું છે, ત્યાગનું પ્રવેશદ્વાર છે. અને આ ધર્મ–ઈચછામાં પણ બીલકુલ નિષ્કપટપણું, માયાચાર રહિતપણું હોવું જોઈએ; દાંભિક ડોળઘાલુપણું, ધર્મઢેગીપણું, બગલાભગતપણું, ન જ હોવું જોઈએ, ધમમાં ખપવા ખાતરનો દંભ ન જ હોવો જોઈએ; ને તો જ તે સાચી ધર્મઇચ્છામુમુક્ષુતા કહી શકાય. કપટ રહિત થઈ આતમ અરપણા રે, આનંદઘન પદ રેહ .”—શ્રી આનંદઘનજી. દુર્બલ નગ્ન ને માસ ઉપવાસી, જે છે માયા રંગ રે; તો પણ ગર્ભ અનંતા લેશે, બેલે બીજું અંગ છે.” -શ્રી યશોવિજ્યજીકૃત સાડા ત્રણસો ગાથાનું સ્તવન, “आत्मार्थिना ततस्त्याज्यो दंभोऽनर्थनिबन्धनम् । શુદ્ધ સ્વાદનુમૂતયાકામે પ્રતિકારિત ”– શ્રી યશોવિજયજીકૃત અધ્યાત્મસાર અર્થાત્ એટલા માટે આમાથીએ અનર્થના કારણરૂપ દંભ-ગીપણું છોડી દેવું જોઈએ. જુની-સરળતાવંત પુરુષની શુદ્ધિ હોય છે, એમ આગમમાં કહ્યું છે. ૨. શ્રુતજ્ઞાન-બીજું, તેનામાં શ્રુતજ્ઞાન હોવું જોઈએ, સદ્ગુરુમુખે કે સશાસ મુખે તેણે મૃતનું–અર્થનું શ્રવણ કરેલું હોવું જોઈએ, તેને આગમનું શ્રુતજ્ઞાન જાણપણું હોવું જોઈએ. અત્રે “શ્રવણુ” એટલે માત્ર કર્ણદ્રિયદ્વારા શબ્દનું સાંભળવું એમ નહીં, પણ સાંભળવાની સાથે ભાવથી અર્થગ્રહણ પણ કરી લેવું તે જ સાચું શ્રવણ છે. કારણ કે જેના દ્વારા તત્ત્વ અથય–શોધાય તેનું નામ જ અર્થ અથવા આગમ-શ્રત છે. એટલે આ અર્થ–આગમ-શ્રત જે શ્રવણ કરે, તે તેના અર્થગ્રહણરૂપ શ્રવણ પણ કરે, એ સહેજે સમજાય એમ છે. x “कायोत्सर्गादिसूत्राणां श्रद्धामेधादिभावतः । ફુદwાત્રિ દેરાસર્વત્રતÚરામ્ II” –શ્રી અધ્યાત્મસાર. । खणमवि विच्छिजइ व भोअणे इच्छा । સોળે રુદછા ! एवं मोक्खत्थीणं छिजइ इच्छा ण कजंमि ॥" શ્રી યશોવિજયજીકૃત યતિલક્ષણસમુચ્ચય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy