________________
મંગલાચરણ
( ૫ )
or
શબ્દથી જો તેને અપવાદ ન કરૂ અથવા તેનાથી મ્હારૂં ચુપણું' કહે, તા. રખેને મૃષાવાદ-અસત્ય ભાષણુ થઇ જાય; અને તે તા મ્હારે કરવુ ચે।ગ્ય નથી, દૂરથી પરિહરવુ છે; નહિં. તા વગર વિચાયુ એક પશુ અસત્ય વચન ઉચ્ચારૂં તેા મ્હારૂં ‘ મુનિપણું કેમ રહે ? એટલા માટે એ શબ્દપ્રયાગ કર્યા છે, તે ઉચિત જ છે, ઔચિત્ય પ્રવૃત્તિરૂપ છે; અને સર્વ સ્થળે આત્માથી મુમુક્ષુએ ઉચિતપણે જ પ્રવર્ત્તવુ યેાગ્ય છે એનુ ઉદાહરણ અતાવવા માટે આ કહેલ છે. જ્યાં જ્યાં જે જેમ ઘટે, ઉચિત હાય, ત્યાં ત્યાં તે તે તેમ સમજવું અને આચરવું, તેનું નામ ઔચિત્ય અથવા ચિતપણું છે. કેવી મદ્ભુત નિર્માનિતા ! કેવી ભવભીરુતા ! કેવી નિખાલસતા !
*
જ્યાં જ્યાં જે જે યાગ્ય છે, ત્યાં ત્યાં તે તે ખાચરે,
તિહાં સમજવું તેહ, આત્માથી જન એહુ, ”
શ્રીમદ્ રાજચંદ્રપ્રણીત શ્રી આત્મસિદ્ધિ,
આમ એક ‘ ઇચ્છાયાગ ’ શબ્દ ચેાજીને ગ્રંથકાર મહર્ષિએ અત્યંત કુશળતાથી એકી સાથે અનેક હેતુ ગર્ભિતપણે સૂચવ્યા છે.
(૧) ઇચ્છાપ્રધાનપણાથી પરમ પ્રીતિયુક્ત ભક્તિ બતાવી.
( ૨ ) ઇચ્છાયાગના લક્ષણ પ્રમાણે પેાતાનું સમ્યગ્દષ્ટિ સહિત શ્રુતજ્ઞાનીપણું' સૂચવ્યું. (૩) તે ઉપરથી યાગષ્ટિશાસ્ત્ર ગુથવાનું પોતાનું અધિકારીપણું ધ્વનિત કર્યું, (૪) શાસ્રયાગ ને સામર્થ્ય યોગનુ પોતાનું અનધિકારીપણું નિખાલસપણે કહી, પોતાની પરમ લઘુતાનેા, નિર્દંભ સરળતાના ને પરમાર્થ સત્ સત્યવાદિતાને પરિચય કરાવ્યેા.
( ૫ ) સર્વાંત્ર ઉચિત પ્રવૃત્તિ કરવાના દાખલે
બેસાડી બીજાને તેમ કરવાના બાધ કર્યા. આમ અત્રે નમસ્કાર કરી, શ્રી વીર્ ભગવાન કેવા છે ? એનું યથાર્થ સ્વરૂપ
Jain Education International
આમ આ ઉપરથી, અન્યને અસાધારણ એવા યથાભૂત-જેવા છે તેવા ગુણાનું ઉત્ક્રીન એ ભાવતવનું સ્વરૂપ હેાવાથી-ઇષ્ટદેવતા સ્તવ કહ્યું. અને ગુણુથી ઋષ્ટપણું' ભગવંતના ગુણ પ્રકÖરૂપપણાથી ( અતિશયવંતપણાથી ) છે, અને દેવતાપણુ' પરમ ગતિની પ્રાપ્તિથી છે,
વર્ષે સમાણેન યોગં તાઇમેન્ડ્સ:--યાગ તેના ભેદે કરીને સંક્ષેપથી કહીશ,-- એ ઉપરથી પ્રયેાજન વગેરે ત્રણ કા, કેવા પ્રકારે ? તે કહેવામાં આવે છે:--
વક્ષે—કહીશ, થોળ-મિત્રા આદિ લક્ષણવાળેા મૈગ,
સમાવેશ—સમાસથી, સંક્ષેપથી.-વિસ્તારથી તો પૂર્વાચાર્યાથી જ ઉત્તરાધ્યયન-ચેાનિણ ય આદિમાં કહેવામાં આન્યા છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org