________________
યિo
- धर्मबिंदुप्रकरणे - प्रसेक इति अधिकनिष्ठीवनप्रवृत्तिः। सदनमिति अंगग्लानिः इति॥४३॥
તા–વલા પ્રતિક્રિતિ . છે
बलस्य शरीरसामर्थ्यलक्षणस्य अपाये कथंचिद् ग्रासे सति प्रतिक्रिया तथाविधात्यंतपरिश्रमपरिहारेण स्निग्धाल्पभोजनादिना च प्रकारेण प्रतिविधानं बलापायस्यैव । “ बलमूलं हि जीवनमिति" वचनात्, बलमुचितमपातयता सता सर्वकार्येषु यतितव्यम् । अथ कथंचित् कदाचिद्वलापेतोऽपि कश्चिद् भवेत्तदा "विषं व्याधिरुपेक्षितः" इति वचनात्-सद्य एवासौ प्रतिविधेयो न पुनरुपेक्षितव्य इति ॥४४॥
તથા–અરાવલવરિટ્ટાર ફતિ અપ છે
देशकालः प्रस्तावः तत्र चर्या देशकालचर्या तत्प्रतिषेधात् अदेशका
“મૂછ, લવારે, કંપ, મોળ આવવી, શરીર નરમ થઈ જવું અને મૃત્યુ એટલા ઉપદ્ર અજીર્ણથી થાય છે.”
અહીં મૂલમાં “પ્રસેક શબ્દનો અર્થ વધારે ચુંકવું એવો થાય છે એટલે મેળ આવવી અને “સદન એ શબ્દનો અર્થ અંગગ્લાનિ એટલે શરીર નરમ થઈ જવું એ થાય છે. ૪૩
મૂલાર્ક-શરીરમાં નબળાઈ લાગે તે તેનો ઉપાય કરે. ૪૪
ટીકાર્થ–બલ એટલે શરીરનું સામર્થ્ય, તેમાં જે કોઈ રીતે હાનિ થાય તો તેનો ઉપાય કરે, એટલે તેવા અતિ પરિશ્રમને ત્યાગ કરવાથી અને રિનષ્પ તથા અ૫ ભજન વગેરેના પ્રકારથી તે બલની હાનિ મટવાનો ઉપાય કરે. “જીવવાનું મૂલ બલ છે એવું વચન છે, તેથી ગ્ય બલની હાનિ ન થાય તેમ વર્તી સર્વ કાર્યોમાં યત કરે. કદિ કોઈ માણસ કોઈ રીતે બલરહિત થત હોય તો “વ્યાધિની ઉપેક્ષા કરવાથી તે વ્યાધિ વિષરૂપ થાય છે” એવું વચન છે, માટે સદ્ય તેને ઉપાય કરે, ઉપેક્ષા કરવી નહીં. ૪૪.
મૂલાર્થ-અઘટિત દેશ તથા અઘટિત કાલ પ્રમાણે ચાલવું નહીં. ૪૫
ટીકાર્થ દેશ અને કાલ એ બે પ્રસ્તાવ-પ્રવર્તમાન અવસર છે, તે પ્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org