________________
४३२
धर्मबिन्दुप्रकरणे. कोणेषु रागादिषु न दुःखं नावसंनिपातजं समुत्पद्यते कुत इति चेकुच्यते निमित्तानावाभिवंधनविरहादिति ॥ १७ ॥
तर्हि किं स्यादित्याह ।
आत्यंतिकलावरोगविगमात् परमेश्वरतातेस्तत्तथास्वनावत्वात् परमसुखनाव इतीति ॥ १० ॥
आत्यंतिकः पुनीवाभावेन जावरोगाणां रागादीनां यो विगमः समुच्चेदः तस्मात् या परमेश्वरतायाः शक्रचक्राधिपाद्यैश्चर्या तिशायिन्याः केवलज्ञानादिलक्षणाया आप्तिः प्राप्तिः तस्याः परमसुखनाव इत्युत्तरण योगः कुत इत्याह । तत्तथास्वभावत्वात, तस्य परमसुखनालस्य तथा स्वनावत्वात् परमेश्वरतारूपत्वात् परमसुखनावः संपद्यते इति वाक्यपरिसमाप्ताविति ॥ १७ ॥
ટીકાથ–રાગાદિ ક્ષીણ થતાં ભાવસંનિપાતથી થયેલું જે દુ:ખ તે ઉત્પન્ન નથી થતું શા માટે ? તેનું કારણ કહે છે. દુઃખના કારણે જે રાગાદિ તેને વિરહ થાય છે, માટે. ૧૭
જયારે દુઃખ ન થાય ત્યારે શું થાય ? તે કહે છે.
મૂલાર્થ–ભાવગને અત્યંતનાશ થવાથી પરમેશ્વરપણાની જે પ્રાપ્તિ તેવ! પરમ સુખનો લાભ થાય છે, કારણકે, પરમસુખના લાભનો તેવા પ્રકારને સ્વભાવ છે. ૧૮
ટીકાથ–રાગાદિક જે ભાવરોગ તેમને વિગમ એટલે વિચ્છેદ, તે થવાથી ઇંદ્ર, ચક્રવર્તી વગેરેના એશ્વર્યને અતિક્રમણ કરતી અને કેલિજ્ઞાનાદિ લક્ષણવાલી પરમેશ્વરતાની જે પ્રાપ્તિ તેનું નામ પરમસુખ લાભ કહેલ છે. એ ઉત્તરની સાથે સંબંધ છે, તે પરમ સુખ લાભ કહેવાનું કારણ શું છે ? કે પરમ સુખ લાભને પરમેશ્વરતારૂપપણું છે, માટે જે પરમ સુખ ઉત્પન્ન થાય છે, અહિં તિ શબ્દ વાક્યની સમાપ્તિને દેખાડે છે. ૧૮
૧ ફરીથી ન થવું એ પ્રકારને નાશ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org