________________
શ્રણમ: અધ્યાયઃ
જ કરૂ?
सत्स्वतेषु रागादिषु न नैव यथावस्थितं पारमार्थिकं सुखं जीवस्य अत्र हेतुः स्वधातुवैषम्यात् । दधति धारयति जीवस्वरूपमिति धातवः सम्यग्दर्शनादयो गुणाः स्वस्थात्मनो धातवः तेषां वैषम्पात् यथावस्थितवस्तुस्वस्वरूपपरिहारेणान्यथारूपतया नवनं तस्मात् । यथाहि वातादिदोपोपघाताचातुषु रसामृगादिषु वैषम्यापन्ने न देहिनो यथावस्थितं काम नोगजं मनः समाधि वा शर्म किंचन बनन्ते तया अमी संसारिणः सत्त्राः रागादिदोपवशात्सम्यग्दर्शनादिषु मन्त्रीमसरूपतां प्राप्तेषु न रागषमोहोपशमजं शर्म समासादयंतीति ॥ १६ ॥
अमुमेवार्थ व्यतिरेकत अाह। वीणेषु न दुःखं निमित्तानावादिति ॥ १७ ॥
ટકાથરાગાદિ છતાં જીવને યથાર્થ એટલે જેવું છે, તેવું સુખ થતું નથી. તેનું કારણ કહે છે, પિતાના ધાતુનું વિષમપણું થવાથી એટલે જીવને સ્વરૂપને ધારણ કરે તે ધાતુ કહેવાય સમ્યમ્ દર્શનાદિ ગુણો તે ધાતુ, તેમનું વિષમપણું થવાથી જીવનું યથાર્થ સ્વરૂપ જણાતું નથી, પણ અન્ય પ્રકારે જણાય છે તે ઉપર દષ્ટાંત આપે છે. જેમ વાયુ પ્રમુખ દૈષના ઉપઘાતથી રસ, રૂધિર વગેરે ધાતુઓનું વિષમપણું થતાં દેહધારી પ્રાણુઓને જેમ કામ ભેગનું અથવા મનની સમાધિનું કાંઈ સુખ પ્રાપ્ત થતું નથી, તેમજ આ સંસારી જેને રાગાદિ દોષને વશથી સમ્યગદર્શનાદિ અતિશય મલિનરૂપ પણાને પામતાં રાગષ અને મહિના ઉપશમથી જે સુખ થવું જોઈએ તે સુખ રાગ દ્વેષ અને મહિના ઉદયથી જીવને પ્રાપ્ત થતું નથી. ૧૬
એ અર્થને વ્યતિરેક પણે-ઉલટીરીતે કહે છે
મૂલાઈ—રાગાદિ ક્ષીણ થતાં દુઃખ નથી, કારણ કે જીવને દુઃખ થવાના રાગાદિ નિમિત્ત કારણનો અભાવ છે. ૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org