________________
धर्मबिंपुप्रकरणे व्यवहारविलोपः स्यात् । तथाहि । ज्येष्ठोऽपि वयोविभवादिभिः कन्यापिता, कनिष्ठस्यापि जामातृकपितुः नीचैवृत्तिर्भवति । न च गोत्रजानां रूढं ज्येष्ठकनिष्ठव्यवहारं अतिलंध्य अन्यो वैवाह्यव्यवहारो गुणं लभते । अपि तु तद्व्यवहारस्य प्रवृत्तौ गोत्रजेषु पूर्वप्रवृत्तविनयभंगात् महान् अनर्थ एव संपद्यते । तथा बहुविरुद्धैः सह संबंधघटनायां स्वयमनपराद्धानामपि तत्संबंधद्वारा आयातस्य महतो विरोधस्य भाजनभवनेन इहलोकपरलोकार्थयोः क्षतिः प्रसजति । जनानुरागप्रभवत्वात्संपत्तीनामिति पर्यालोच्य उक्तं “समानकुलशीलादिभिः अगोत्रजैः वैवाह्यमन्यत्र बहुविरुद्धेभ्यः" इति । __अत्र च लौकिकनीतिशास्त्रमिदम् । द्वादशवर्षा स्त्री षोडशवर्षः पुमान् तौ विवाहयोग्यौ । विवाहपूर्वो व्यवहारः कुटुंबोत्पादनपरिपालनारूपश्चतुरो वर्णान् कुलीनान् करोति । युक्तितो वरणविधानम् अग्निदेवादिसाक्षिकं च पाणिग्रहणं विवाहः, स च ब्राह्मादिभेदादष्टधा । तथाहि ।
હોય અને પિતાના જામાતા પિતા કનિષ્ઠ હોય તે છતાં તે કન્યાપિતા તેનાથી નીચ વૃત્તિવાલે-કનિષ્ટ થઈ જાય છે. આ એક ગોત્રવાલાને રૂઢ એવા નાના મોટાના વ્યવહારનો લેપ થાય એટલે જ દોષ છે. તે સિવાય બીજે વિવાહબંધ જોડવામાં ગુણ છે એમ પણ નથી; કારણકે જે તે એક ગોત્રમાં વ્યવહાર પ્રવર્તે તો ગોત્રજમાં પૂર્વ પ્રવર્તેલા વિનય ભંગ થવાથી મહાન અનર્થ ઉત્પન્ન થઈ જાય છે.
વલી જે બહુ વિરોધી હોય તેમની સાથે સંબંધ જોડાવાથી પોતે અપરાધી ન હોય તો પણ તે સંબંધ દ્વારા વખતે માટે વિરોધ આવી પડે અને તેવા વિરોધનું પાત્ર થવાથી આલેક અને પરલોકના અર્થની હાનિ થવાનો પ્રસંગ આવે. “સંપત્તિઓ લેકોના અનુરાગથી ઉત્પન્ન થાય છે એ વિચાર કરીને જ આ “સમનશીઝ' ઇત્યાદિ સૂત્ર કહેલું છે. આ વિષે લૌકિક નીતિશાસ્ત્રમાં આ પ્રમાણે કહેલું છે–બાર વર્ષની સ્ત્રી અને સેલ વર્ષને પુરૂષ–એ બંનેને વિવાહ કર એગ્ય છે. કુટુંબનું ઉત્પાદન અને પરિપાલન કરવારૂપબધો વ્યવહાર વિવાહપૂર્વકજ થાય છે અને તેથી તે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ ચાર વર્ણને કુલીન કરે છે. યુક્તિથી કરેલું વરણવિધાન અને અગ્નિ તથા દેવની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org