________________
સક્ષમઃ અધ્યાયઃ |
श्त्यप्रमादसुखवृद्ध्या तत्काप्टा सिधौ निर्वाणावाप्तिरितीति॥४१॥
इत्येवमुक्तनीत्याऽप्रमादसुखस्याप्रमशतालक्षणस्य वृध्थ्योत्कषण तस्य चारि त्रधर्मस्य काष्टासिद्धौ प्रकर्षनिष्पत्तौ शैलेश्यवस्थालवणायां निर्वाणस्य सकलक्लेश लेशविनिर्मुक्तेजीवस्वरूपलाजलक्षणस्यावाप्तिान इतिः परिसमाप्ताविति ॥ १॥
यत्किंचन शुनं लोके स्थानं तत्सर्वमेवहि । अनुबंधगुणोपेतं धर्मादाप्नोति मानवः ॥ ४२ ॥ इति ।
यन्किचन सर्वमेवेत्यर्थः शुनं सुंदरं लोके त्रिजगबणे स्थानं शक्राद्यवस्थास्वभावं तत्सर्वमेव हि स्फुटं, कीदृशमित्याह, अनुबंधगुणोपेतं जात्यस्वर्णघटितघटादिवत्, नत्तरोत्तरानुबंधसमन्वितं धर्माउक्तनिरुक्तादाप्नोति बजते मानवः पुमान् ,
મૂલાર્થ–આ પ્રકારે અપ્રમાદ સુખની વૃદ્ધિવડે ચારિત્ર ધર્મ ની મોટી સિદ્ધિ થતાં મોક્ષની પ્રાપ્તિ થાય છે. ૪૧
ટીકાર્ચ–એવી રીતે કહેલ નીતિવડે અપ્રમત્તપણારૂપ લક્ષણવાલા સુખની વદ્ધિવડે ચારિત્ર ધર્મની ઉત્કૃષ્ટ સિદ્ધિ થતાં શિલેશીકરણની અવરથાને વિષે નિર્વાણને લાભ થાય છે, એટલે સમસ્ત કલેશના લવમાત્રથી રહિત એવા જીવ સ્વરૂપને લાભ થવારૂપ મેક્ષની પ્રાપ્તિ થાય છે. અહિં તિ શબ્દ સમાપ્તિ અર્થમાં છે. ૪૧
મૂલાઈ_જે કાંઈ લેકને વિષે ઈદ્રિાદિકના પ્રગટ શુભસ્થાનકહેવાય છે, તેને ઉત્તરોત્તર શુભ ગુણ સહિત એ મનુષ્ય ઘર્મથી પામે છે. ૪૨
ટીકાર્થ-જે કાંઈ એટલે સર્વ ત્રણ લોકમાં જે સુંદર સ્થાન છે એટલે ઈંદ્રાદિકની અવરથારૂપ શુભરથાન જે જાતિવંત સુવર્ણના ઘડાની પેઠે ઉતરોત્તર શુભાનુબંધ સહિત પ્રગટ શુભ સ્થાન છે. તેને પૂર્વે નિરૂપણ કરેલા ધર્મથી મનુષ્ય પામે છે. અહિં જે મનુષ્ય શબ્દનું ગ્રહણ કરેલ છે, તે તેને જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org