________________
३न्ध
धर्मबिन्दुप्रकरणे न्यांत अतएव जीवाऽस्वनावजूतात्सकाशादतिगुरुत्वात् ॥ ७६ ॥
एतदेव जावयति । વસ્તુતવાવિવાહિતિ અs છે.
वस्तुतःपरमार्थवृत्त्या स्वाजाविकत्वात्जीवस्वनावमयत्वात् सम्यग्दर्शनादेः समंजसफ्टचिनिमित्तस्य ।। ७७ ॥ तथा सद्लाक्वृद्धेः फलोत्कर्षसाधनादिति ॥ ७ ॥
सद्लावस्य शुनपरिणामरूपस्य या वृधिरुत्कर्षस्तस्याः फलोत्कर्षसाधनात् नत्कृष्टफलरूपमोक्षनिष्पादनात् । वृद्धिं प्राप्तो हि शुच्छो जावः सम्यग्दर्शनादिर्मोकं साधयति नतु मिथ्यात्वादिः कदाचनापि अतः परमफलसाधकत्वेन मिथ्यात्वादियोऽसौ गरीयानिति ॥ ७ ॥
એજ હેતુ માટે જીવના અવભાવભૂત એવા મિથ્યાત્વાદિકથી સમ્યગદર્શન વગેરે નું ગુરૂપણું છે, તે કારણથીંસર્વ સાધમ્યોગે કરી પૂર્વોક્તદષ્ટાંત નથી. ૭૬
એ સમ્યગ્દર્શનાદિકના ગુરૂપણની ભાવના ભાવે છે.
મૂલાર્થ–વસ્તુતાએ સમ્યગદર્શનાદિકને આત્મસ્વભાવમય. પણું છે, માટે. ૭૭
ટીકાર્થ–વરસુતાએ પરમાર્થ વૃત્તિએ ઘટિત પ્રવૃત્તિના નિમિત્ત કોરણ રૂપ એવા સમ્યગ્દર્શનાદિકને આત્મસ્વભાવમયપણું છે, માટે મિથ્યાત્યાદિકથી સમ્યકત્વાદિકનું ગુરૂપણું છે. ૭૭
મૂલાઈ–વળી શુદ્ધ પરિણામની વૃદ્ધિને મોક્ષરૂપ મહાફલનું સાધવાપણું છે, માટે સમ્યકજ્વાદિકને ગુરૂપણું છે. ૭૮
ટીકાર્ય–શુદ્ધ પરિણામ રૂપ જે સદ્ભાવ તેને જે ઉત્કર્ષ તેને મોટા મેક્ષરૂપ ફલનું કારણરૂપ છે એટલે વૃદ્ધિ પામેલો સમ્યગદર્શનાદિ શુદ્ધ ભાવ મોક્ષને સાધે છે પણ મિથ્યાત્વાદિ અશુદ્ધ ભાવ કદિ પણ મોક્ષને સાધતે નથી, એથી પરમ પૂળરૂપ મોક્ષના કારણે પણને લઈને મિથ્યાત્વાદિકથી એ શુદ્ધ પરિણામ રૂપ સમ્યમ્ દર્શનાદિ શુદધ ભાવ અતિશય શ્રેષ્ઠ છે. ૭૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org