________________
પણ અધ્યાયઃ |
રૂપs. " वाक्यार्थमात्रविषयं कोष्टकगतबोजसंनिनं ज्ञानम् । श्रुतमयमिह विज्ञेयं मिथ्यानिनिवेशरहितमलम् ॥ १॥ __यत्तु महावाक्यार्थजमतिसूक्ष्मसुयुक्तिचिंतयोपेतम् । उदक इव तैलबिर्विसर्पि चिंतामयं तत् स्यात् ॥२॥
ऐदंपर्यगतं यघिध्यादौ यत्नवत्तथैवोचैः । एतत्तु नावनामयमशुक्छसद्रत्नરીતિક્ષમ છે /
ततो नावनानुगतस्य नावनानुविद्धस्य झानस्य बोधविशेषस्य तत्वतः पारमार्थिकत्त्या झानत्वादवबोधत्वात् ॥ ३३ ॥
વાક્યાથે માત્ર જેને વિષય છે એટલે સર્વ સકલ શા સાથે વિરોધ નહીં પામનારૂં અને જે ગીતાર્થના વાક્યના અર્થમાત્રને જણાવનારું (વચન) કોઠારમાં રહેલા ધાન્યના બીજ જેવું અને મિથ્યા આગ્રહથી (મિથ્યાભિનિવેશે કરીને) રહિત એવું જે જ્ઞાન તે શ્રુતજ્ઞાન કહેવાય છે. ૧
જે મહાવાક્યાથથી ઉત્પન્ન થયેલું એટલે સર્વ ધર્માત્મક વસ્તુને પ્રતિપાદન કરનાર અનેકાંતવાદના વિષયવાળું, અતિ સૂક્ષ્મ બુદ્ધિવાળાને ગમ્ય એવી સારી યુક્તિઓની આલોચનાથી યુકત અને જલમાં તેલના બિંદુની જેમ વિસ્તાર પામતું એવું જે જ્ઞાન તે ચિંતામાં જ્ઞાન કહેવાય છે. ૨
જેમાં સર્વજ્ઞની આજ્ઞાનું ગ્રહણ કરવારૂપ પ્રધાન કારણ છે અને વિધિ, દ્રવ્ય, દાતા, અને પાત્ર ઇત્યિાદિકને વિષે જે ઘણા આદરવાલુ છે, એવું જે જ્ઞાન તે ભાવનામય જ્ઞાન કહેવાય છે. અને તે અશુદ્ધ જાતિવંત જે રત્ન તેની કાન્તિ સમાન છે. *૩
આ કારણથી ભાવનાનુગત એવું જે જ્ઞાન તેનામાં પરમાર્થ વૃત્તિઓ કરી જ્ઞાનપણું છે. ૩૩
જેમ જાતિવંત રત્નની સ્વભાવથી જ અન્ય રત્નથી અધિક કાન્તિ હોય છે, તેમ આ ભાવનામય જ્ઞાન પણ અશુદ્ધિ એવા સારા રત્ન સમાન જે ભવ્ય જીવ તેનું કર્મરૂપ મલવડે મલિનપણું છે તે પણ બીજા જ્ઞાન થકી અધિક પ્રકાશ કરનારૂં થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org