________________
धर्मेन्दुप्रक
इयमेव ज्ञावना प्रधानं निःश्रेयसांगं निर्वाणहेतुः ॥ ३१ ॥
एतदपि कुत इत्याह । एतत्स्थैर्याद्धि कुशलस्थैर्योपपत्तेरिति ॥ ३२ ॥
एतस्या जावनायाः स्थैर्यात् स्थिरजावात् हिः स्फुटं कुशलानां सकलकल्याणचरणानां स्थैर्यस्य उपपत्तेर्घटनात् ॥ ३२ ॥
રૂVE
यमपि कुत इत्याहा । જાાવનાનુગત” જ્ઞાનસ્ય તત્ત્વતો જ્ઞાનવાિિત્ત રૂરૂ॥ इह त्रीणि ज्ञानानि श्रुतज्ञानं चिताज्ञानं जावनाज्ञानं चेति तलનમ્ ।
ટીકા એ ભાવના મેાક્ષનું પ્રધાન અંગ—મુખ્ય કારણ છે. ૩૧ ભાવના મેક્ષનું પ્રધાન કારણ શા માટે છે. ? તેના ઉત્તર કહે છે. મૂલા --કારણકે એ ભાવનાની સ્થિરતાથી નિશ્ચે સર્વ જ્ઞાનાદિ કુશળની સ્થિરતા ધટે છે. કર
ટીકા—એ ભાવનાની સ્થિરતાથી સર્વ કલ્યાણકારી આચરણાની સ્થિરતા ફુટપણે ધટે છે, એ હેતુથી મેાક્ષનું પ્રધાન કારણ ભાવના છે. ૩૨
એ ભાવનાની સ્થિરતાથી સર્વ કલ્યાણની સ્થિરતાની ઘટના કહી તે શા કારણથી કહી તેને ઊત્તર આપે છે.
મલા—કારણકે, ભાવનાને અનુસરતુ જે જ્ઞાન તેને તત્વથી જ્ઞાનપણુ છે. ૩૩
ટીકા—આ સ્થળે ત્રણ પ્રકારના જ્ઞાન છે. ૧ શ્રુતજ્ઞાન, ૨ચિંતા જ્ઞાન અને ૩ ભાવના જ્ઞાન. તેના લક્ષણ આ પ્રમાણે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org