________________
३४६
धर्म बिन्दुप्रकरणे
तसमये प्रज्ञाप्रामाण्यतस्तथैव योगवृद्धेः प्रायोपवेशनवच्छ्रेयान्निरपेक्षयतिधर्म इति ॥ १४ ॥
नवादिपूर्वधरस्य तु यथोदितगुणस्यापि तत्र कल्याणाशयस्येत्यादिसूत्रनिरूपितगुणस्य किंपुनस्तदन्यगुणस्येत्य पिशद्वार्थः । साधुशिष्य निष्पत्तौ श्राचायोपाध्याय पवर्त्तकस्थविरगणावच्छेदक लक्षणपदपंचक योग्यतया साधूनां शिष्याणां निष्पत्तौ सत्यां साध्यांतराजावतः साध्यांतरस्य निरपेक्षधर्मापेक्षया आचारपरिपा नादिरूपस्य अजावतः जवनेन सति विद्यमाने कार्यादिसामर्थ्य वज्रर्षभनाराचसंहननशरीरतया वज्रकुड्यसमानधृतितया च महति कायमनसोः समर्थना
तिसर्याचारासेवनेन सतो विषयप्रवृत्ततयां सुंदरस्य वीर्याचारस्य सामगोपनलक्षणस्य निषेवणेन तथा प्रमादजयाय तथा तेन निरपेक्षयातिधर्मप्रतिप
પ્રમાદના જય કરવાને સારા ચેાગ્ય સમયને વિષે આજ્ઞાના પ્રમાણથી તેમ વલી ચેાગની વૃદ્ધિ થવાના કારણથી અનશનની પેઠે નિરપેક્ષ યતિધર્મનું સેવન કરવું અતિશય શ્રેષ્ટ છે. ૧૪
ટીકા—યાશિય' ઇત્યાદિ સૂત્ર વડે જૈના ગુણ નિરૂપણ કરેલા છે એવા પુરૂષને ( તેથી વધારે ગુણ હાય તેને નિરપેક્ષ યતિધર્મ અંગીકાર કરવામાં શુ કહેવુ, એ પ્રદ્દિ શબ્દના અર્થ છે. ) આછામાં આછા કયાણાશય ઇત્યાદિ સૂત્રમાં કહેલા ગુણ તે જોઇએજ, તેથી એવા ગુણવાલા પુરૂષને પણ નવમાં પૂર્વની ત્રીજી વસ્તુથી આરંભીને કાંઈક ઊણાદશ પૂર્વ સુધી જ્ઞાનવાલા પુરૂષને તે નિરપેક્ષ યતિધર્મ અંગીકાર કરવા શ્રેષ્ટ છે, એમ આગલ સંબધ જાણવા. સારા શિષ્યા એટલે આચાય, ઊપાધ્યાય, પ્રવર્ત્તક, સ્થવિર ગણાવદક લક્ષણવાળા પાંચ પદની યોગ્યતાને ધરાવનારા સારા શિચૈાની સિદ્ધિ થતાં નિરપેક્ષ એવા યતિધમની અપેક્ષાએ અન્ય કહેતાં આચારનું પરિપાલનાઢિરૂપબીજા સાધ્ય કાર્યના અભાવે વજા ઋષભ નારાચ સ ંધયણે યુક્ત એવા શરીરને અને વાની દીવાલ જેવી ધીરજને લઇને શરીર તથા મનનું મેાટુ સામર્થ્ય છતાં તે સતૃ યુતિધર્મના વિષયમાં પ્રવર્ત્તવાથી સુંદર એવા સા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org