________________
૧૪. અધ્યાયઃ |
३४ए निरपेक्षधमोचतस्यापि किंपुनस्तदनुचितस्येत्यपिशद्धार्थः तत्प्रतिपत्तिकाले निरपेक्षधर्मागीकरणसमये परपरार्थसिधौ परेषां परार्थस्य सम्यग्दर्शनादेः प्रधानप्रयोजनस्य सिकौ साध्यायां विषये तदन्यसंपादकानोव तस्मान्निरपेक्ष्यतिधर्मोचितादन्यस्य साधोः परार्थसिघिसंपादकस्यानावे प्रतिपतिप्रतिषेधादंगीकरणनिवारणाचकारो हेत्वंतरसमुच्चये तस्यैव च गुरुत्वमिति संटक इति ॥ १३ ॥
इत्थं सापश्यतिधर्मयोग्यमुक्का निरपेक्षयतिधर्मयोग्यं वत्कुमाह । नवादिपूर्वधरस्य तु यथोदितगुणस्यापि साधुशिष्यनिष्पत्तौ साध्यांतराभावतः सति कायादिसामर्थ्य सघीर्याचारासेवनेन तथा प्रमादजयाय सम्यगुचि
ટીકાઈ–નિરપેક્ષ યતિધર્મને એગ્ય એવા પણ (તે તેને અગ્ય હાય તેની વાત શી કરવી એ ઋવિ શબ્દનો અર્થ છે.) પુરૂષને નિરપેક્ષ ચતિધર્મ અંગીકાર કરવાને સમયે બીજા ને સમ્યમ્ દર્શનાદિ પ્રધાન પ્રયજનની સિદ્ધિમાં તે નિરપેક્ષ યતિધર્મને એગ્ય એવા સાધુથી બીજો કોઈ સાધુ પરાર્થ સિદ્ધિને કરનાર ન હોય તે તે નિરપેક્ષ યતિધર્મને યોગ્ય એવા પુરૂષને પણ તે ધર્મને રવીકાર કરવાનો નિષેધ છે તે અનુચિત્તને નિષેધ હોય તેમાં શું કહેવું. ? એ ઋષિ શબ્દનો અર્થ છે. મૂલ ગ્રંથમાં ૨ નું ગ્રહણ કર્યું છે, તેથી પૂર્વોક્ત હેતુને સમુચ્ચય જાણો એટલે દેશનાદિસ્થી પરાર્થ સંપાદન કરવાનું ગુરૂપણું છે, એમ પૂવને સંબંધ જોડી દે. ૧૩
એવી રીતે સાપેક્ષ યતિધર્મને એગ્ય એવા પુરૂષને કહી હવે નિરપેક્ષ યતિધર્મને એગ્ય એ પુરૂષ કહે છે.
મૂલાર્થ–નવાદિ પર્વધર એટલે નવમા પર્વની ત્રીજી વસ્તુથી આરંભીને કાંઈક ઉણાં દશ પર્વ સુધી જ્ઞાનવાલાને સારા શિષ્યની સિદ્ધિ થતાં બીજા સાધવા યોગ્ય કાર્યના અભાવથી શરીરાદિકનું સામર્થ્ય છતાં સત્ એવા વીર્યાચારને સેવવાથી તેમજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org