________________
पञ्चमः अध्यायः ।
३१५
" संयारपरावत्तं अनिग्गहं चेव चित्तरूवं तु । एत्तो चरितिणो यह વિહારવાિ ાંતિ " | |
तत्र च सर्वत्राममत्वमिति ॥ ६० ॥ सर्वत्र पीउफलकादौ नित्यवासोपयोगिनि अन्यस्मिंश्चाममत्वमममीकार ત્તિ ! હo |
तथा निदानपरिहार इति ॥ ६१ ॥ नितरां दीयते ब्रूयते सम्यग्दर्शनप्रपञ्चबहुमूलजालो ज्ञानादिविषयविशुचविनयविधिसमुद्धरस्कन्धो विहितावदातदानादिनेदशाखोपशाखाखचितो नि
“આ જિન શાસનમાં રહેલા એવા ચારિત્રધારી મુનિ વિહાર તથા પડિમા ઇત્યાદિકને વિષે છેવટે સંથારાનું પરાવર્તન કરે છે અને નાના પ્રકારના અભિગ્રહો કરે છે.”૧ ૫૯
મૂલાઈ–જ્યાં રહેવું ત્યાં સર્વ વસ્તુને વિષે મમત્વભાવ ન રાખ. ૬૦
ટીકા–સર્વત્ર એટલે વૃદ્ધાવસ્થાદિ કારણને લઈને નિત્ય વાસ કરે પડ હોય તો તેને ઉપયોગી પીઠ, પાટીયું વગેરે વસ્તુઓમાં તથા ગામ નગર વગેરે બીજી વસ્તુઓમાં મમતા ન રાખવી, “આ મારૂં છે ” એ ભાવ ન રાખવો. ૬૦
મૂલાથ-નિયાણાનો ત્યાગ કરવો. ૬૧.
ટીકાર્થ–રિ એટલે હંમેશા રીતે એટલે છેદાય ધર્મરૂપી વૃક્ષ જેનાથી તે નિતાર કહેવાય છે. તે ધર્મરૂપી કલ્પવૃક્ષ સમ્યમ્ દર્શનના વિરતારરૂપી ભૂલીઆના જાળવાળું છે, જ્ઞાનાદિ વિષય અને વિશુદ્ધ વિનયવિધિરૂપ તેના થડી છે. શુદ્ધ દાનાદિકના ભેદ રૂપી તેની શાખા અને ઉપશાખા છે, દેવ તથા મનુષ્યભવમાં ઉત્પન્ન થયેલ ઉત્કૃષ્ટ સંપત્તિરૂપ પુષ્પોથી તે વ્યાપ્ત છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org