________________
धर्मबिन्दुप्रकरणे ત્યાગ તિ | 9 | तथा अनुचिताग्रहणमिति ॥ ३३ ॥
अनुचितस्य साधुजनाचारवाधाविधायितयाऽयोग्यस्य अशुद्धपिण्डशय्यावखादेर्धर्मोपकरणस्य बालकृष्धनपुंसकादेवापबाजनीयस्य अग्रहणमनुपादानं कार्य જિરિ ! થયો. पिंडं सिजं च वत्थंच चनत्थं पायमेव च । अकप्पियं न इच्छिज्जा पनिવાવિય છે ? अट्ठारसपुरिसमुं वीसं इत्थीसु दस नपुंसेसु । पञ्चावणा अणरिहा प.
આગ્રહ તેને સર્વ કર્મમાં ત્યાગ કરવો. ૩૨
મૂલાર્થ—અગ્યનું ગ્રહણ કરવું નહીં. ૩૩
ટીકાથ–અગ્ય એટલે સાધુજનના આચારને બાધ કરનાર હોવાથી અનુચિત એવા અશુદ્ધ આહાર, શય્યા અને વસ્ત્રાદિક વગેરે ધર્મના ઉપકરણ ને ત્યાગ કરે. તેમજ દીક્ષા આપવાને યોગ્ય નહીં તેવા બાલ, વૃદ્ધ તથા નપુંસક વગેરેને દીક્ષા આપવી નહીં. તેને માટે શાસ્ત્રમાં કહ્યું છે.
“પિંડ, શય્યા, વસ્ત્ર અને ચોથું પાત્ર એ સર્વ અકલ્પિત હોય તેને ગ્રહણ ન કરે અને તે તે પિતાને કલ્પે તેવું હોય તે તો તેમાંથી જેટલું ઘટે તેટલું ગ્રહણ કરે, ૧
પુરૂષને વિષે અઢાર પ્રકારના પુરૂષે દીક્ષાને યોગ્ય નથી, અને રત્રીઓને વિષે વીશ પ્રકારની સ્ત્રીઓ દીક્ષાને યોગ્ય નથી અને નપુંસકને વિષે દશ પ્રકા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org