________________
પમા અધ્યાયા
8
પતિ રા
" लोगो परस्स दोसे हत्थाहत्थि गुणे य गिर्हतो । अप्पाणमप्पणच्चिय कुण सदोसं च सगुणं च" ॥ १ ॥ २६ तथा विकथावर्जनमिति ॥७॥ विकथानां स्त्रीचक्तदेशराजगोचराणां स्वत्नावत एवाकुशलाशयसमुन्मीलननिवन्धनानां वर्जनं । एतत्कथाकरणे हि कृष्णनीलाद्युपाधिरिख स्फटिकमणिरात्मा कथमानः स्यादिचेष्टानामनुरूपतां प्रतिपद्यते ॥ २७॥
तथा उपयोगप्रधानतेति ॥ २७ ॥
उपयोगः प्रधानं पुरस्सरं सर्वकार्येषु यस्य स तथा तस्य नावस्तत्ता विधेया निरुपयोगानुष्ठानस्य द्रव्यानुष्ठानत्वात् अनुपयोगो द्रव्यमिति वचनात् ॥ २० ॥
તથા નિશ્ચિતતિિિરતિ | રાઇ છે
પિતાના આત્માને દોષવાલો કરે છે. અને પિતાની મેળે પિતાને હાથે પારકા ગુણ ગ્રહણ કરે તો તે પિતાના આત્માને ગુણવાલો કરે છે” ૧ ર૬
મૂલાર્થ_વિકથાનો ત્યાગ કરે. ર૭.
ટીકાર્યરત્રી કથા, ભોજનકથા, દેશ કથા અને રાજકથા એ વિકથા કહેવાય છે. જે સ્વભાવથીજ અકુશલ અંત:કરણને પ્રગટ થવાનું કારણરૂપ છે, તેમને ત્યાગ કરે. એવી કથાઓ કરવાથી જેમ ઉજવલ ફિટિકમણિમાં કાલા, લીલા, વગેરે રંગની ઉપાધિથી કાલાપણું અને લીલાપણું થાય છે, તેમ આત્મા તેવી કથાઓ કહેતો સતો રત્રી વગેરેની ચેષ્ટાઓની સદશાને પામે છે, એટલે સ્ત્રી આદિ ભાવમાં તન્મયપણું પામે છે. ૨૭
મૂલાઈ–ઉપયાગની પ્રધાનતા કરવી. ૨૮
ટીકાર્થ–સર્વ કાર્યને વિષે ઉપગની પ્રધાનતા કરવી. કારણકે, ઉપયોગ રહિત અનુષ્ઠાનને દ્રવ્યનું અનુષ્ઠાનપણું છે અને “ અનુપયોગ દ્રવ્ય છે' એવું અનુગદ્વાર સૂત્રનું વચન છે. ૨૮
મૂલાર્થ–નિશ્ચય કરેલું હિતવચન બોલવું. ૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org