________________
२०६
धर्मबिन्दुप्रकरणे. તથા પથપત્યિાન તિ છે ૫ |
पारुष्यस्य तीवकोपकषायोदयविशेषात्परुषनावलक्षणस्य तथाविधनाषणादेः स्वपक्षपरपदाच्यामसंबन्धयोग्यताहेतोः परित्यागः कार्यः । अपारुष्यरूपविश्वासमूनत्वात्सर्वसिछीनाम् । यमुच्यते ।
" सिद्धेविश्वासितामूलं ययुथपतयो गजाः ।
सिंहो मृगाधिपत्येऽपि न मृगैरनुगम्यते " ॥ १॥ ત્તિ / 99
तथा सर्वत्रापिशुनतेति ॥ २६ ॥ सर्वत्र स्वपके परपके च परोदं दोषाणामनाविष्करणं परदोषग्राहितायां हि आत्मैव दोषवान् कृतः स्यात् ।
મૂલાર્થ-કઠોરપણુને ત્યાગ કર. ૨૫
ટીકાર્ય પાર્ષ્ય એટલે તીવ્ર કેપ કષાયના ઉદય વિશેષથી કે જે કહેર ભાવ તે છે લક્ષણ જેનું એવું છે તથા પ્રકારના ભાષણાદિક કહેતા પિતાના અને બીજાના પક્ષ લઈ તે સાથે અયોગ્યતાના કારણરૂપ એવા તેવી જાતના ભાષણ (આકરાશપણું)કરવા વગેરે તેને ત્યાગ કરે કારણકે, સર્વ સિદ્ધિઓનું મૂલ અકઠોરતારૂપ વિશ્વાસ હોય છે. કહ્યું છે કે,
વિશ્વાસીપણું એ સિદ્ધિનું મૂલ છે જેમકે હાથીઓ ચૂથપતિ થઈને ફરે છે કારણકે, તેમની ઉપર મૃગાદિકને વિશ્વાસ છે કે, એ મારશે નહીં. અને સિંહને મૃગોનું અધિપતિપણું છે તે મૃગેંદ્રના નામથી ઓળખાય છે, તે પણ મૃગલાઓ તેની પાછળ ફરતા નથી, કારણ કે, તે ક્રૂર હોવાથી તેઓ તેની પર વિશ્વાસ રાખતા નથી. ૧૨૫
મૂલાર્થ–સ્વપક્ષ અને પરપક્ષને વિષે પિશુનતા ન કરવી. ૨૬,
ટીકાર્ય–સર્વત્ર એટલે સ્વપક્ષ અને પરપક્ષને વિષે પિશુનતા ન કર વી એટલે પક્ષપણે દેશને ગ્રહણ ન કરવા અર્થાત્ ચાડી-ચુગલી ન કરવી કારણકે, પરદેષ ગ્રહણ કરવાથી પિતાને આત્મા જ દોષવાનું થાય છે. તેને માટે કહ્યું છે કે, “લોક પારકા દેશને પિતાને હાથે ગ્રહણ કરે તો તે પિતાને હાથે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org