________________
चतुर्थः अध्यायः।
२६ए .. एवमुक्तप्रकारण यो नव्यविशेषः शुद्धयोगेन सम्यगाचारविशेषेण परित्यज्य हित्वा गृहाश्रमं गृहस्थावस्थां संयमे हिंसादिविरमणरूपे रमत आसक्तिमान् जवति स एवंगुणो यतिः उक्तनिरुक्तः परिकीर्तित इति ॥ १७ ॥ अत्रैवान्युच्चयमाह।
एतत्तु संभवत्यस्य सपायप्रवृत्तितः ॥
अनुपायात्त साध्यस्य सिधि नेच्छन्ति पहिमताः ॥४॥ ત્તિ છે
.. एतत्पुर्नयतित्वं संजवन्यस्य प्रत्रजितस्य सतः कुत इत्याह सउपायप्रवृत्तितः सत्ता सुन्दरेण नपायेन ' अर्थोऽहंसमीपे' इत्यायुक्तरूपण प्रवृत्तेश्चेष्टनात् । अत्रैव व्यतिरेकमाह अनुपायातूपायविपर्ययात् पुनः सिधिं सामान्येन सर्वस्य कार्यस्य - ટીકાર્ચ–એવી રીતે એટલે ઉપર કહેલા પ્રકારે જે ભવ્ય પ્રાણી સમ્યક આચારરૂપ શુદ્ધ ગવડે ગૃહરાવરથાને છેડી હિંસાદિકથી વિરામ પામવા રૂપ સંયમને વિષે રમે છે આસકિતવાલે હોય એવા ગુણવાલે યતિ (જેની વ્યુત્પત્તિ આગળ કહેલ છે તે) કહેવાય છે. ૪૭
આ ઠેકાણે એજ વાતની ઉન્નતિ કહે છે.
મૂલાર્થ-સારા ઉપાયવડે પ્રવૃત્તિ કરવાથી દિક્ષા લેનારને એ યતિપણું સંભવે છે. કારણકે પંડિત પુરૂષો સાધવા યોગ્ય કાર્યોની સિદ્ધિને ઉપાય વિના ઈચ્છતા નથી. ૪૮
ટીકાથે- એ દીક્ષા લેનારને અતિપણું સંભવે છે. તે શાથી સંભવે છે? તે કહે છે. “સતુ ઉપાયની પ્રવૃત્તિથી એટલે સુંદર ઉપાયવડે પોતે યોગ્ય થઈ ગ્ય ગુરૂ પાસે દીક્ષા લે ઇત્યાદિ પ્રવૃત્તિથી આ ઠેકાણે વ્યતિરેકથી કહે છે, એટલે ઉલટાવીને કહે છે. અનુપાયથી એટલે સુંદર ઉપાય વિના સામાન્ય પ્રકારે સર્વ કાર્યની સિદ્ધિને પંડિત એટલે કાર્ય અને કારણ વિભાગ કરવામાં કુશલ એવા પુરૂ થતા નથી. અર્થાત ઉપાય ( કારણ) વિના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org