________________
चतुर्थः अध्यायः ।
૫૩
दरणेन योग्यताङ्गीक्रियते तदा न सम्यक् तस्याः परिपूर्णकार्यासाधकत्वात् अथान्यथा तदास्मन्मतानुवाद एव तैः शब्दान्तरेण कृतः स्यात् न पुनः स्वमतस्थापनं किञ्चित् इति इत्युक्तौ प्रव्राज्यमाजको ॥ २३ ॥ अधुना ज्यादानविधिमनिधित्सुराह ।
उपस्थितस्य प्रश्नाचारकथनपरीक्षादिर्विधिरिति ॥ २४ ॥
उपथितस्य स्वयं प्रवज्यां ग्रहीतुं समीपमागतस्य प्रश्नश्च प्रचारकथनं च परीक्षा च प्रश्नाचारकथनपरीक्षाः ता प्रदिर्यस्य स तथा । प्रादिशब्दात्कण्वतः सामायिका दिसूत्रप्रदानतया विधानुष्ठानाच्या सग्रहः विधिक्रमः प्रव्रज्याप्रदाने पूर्वसूचित एषः । इदमुक्तं जवति सन्धर्मकथा किप्ततया प्रव्रज्यानिमुख्यमागतो जव्यजन्तुः पृच्छनीय: यथा को वत्स त्वं किं निमित्तं वा प्रव्रजसि । ततो यद्यसौ
હવે કાઈ એમ કહે કે, તે મતાને વિષે કેવળ યાગ્યતાનુજ પ્રતિપાદન નથી પણ અસાધારણ ગુણનુ પ્રતિપાદન છે તે તેનેા ઉત્તર આપે છે કે, “ એ મતાવાલાએ બીજા શબ્દમાંજ અમારા મતના અનુવાદ કર્યાં છે, કાઇ પોતાના મતનું સ્થાપન કર્યું નથી,
લેનાર તથા દીક્ષા આપનાર પુરૂષ। કહેવામાં
આ પ્રમાણે દીક્ષા
આવ્યા છે. ૨૩
હવે દીક્ષા આપવાના વિધિને કહેવાની ઈચ્છાથી કહે છે.
મૂલા - દીક્ષા લેવા આવેલા પુરૂષ સબંધી પ્રશ્ન તથા આચાર કહેવા અને પરીક્ષા કરવી વગેરે તેનેા વિધિ છે. ૨૪
ટીકા- પાતે દીક્ષા લેવાને સમીપ આવેલા પુરૂષને પ્રશ્ન, આચાર કથન અને પરીક્ષા વગેરે વિધિ છે આદિ ( વિગેરે ) શબ્દથી સામાયિક વિગેરે ના સુત્રાને કૐ શીખવવા, અને તેવી રીતના અનુષ્ઠાનના અભ્યાસનું ગ્રહણ કરવુ ઢીક્ષા આપવાને પૂર્વે સૂચના કરેલા આવે વિધિક્રમ છે. કહેવાનુ તા૫ એ છે કે સદ્ધર્મ કથાવડે જેનું મન દીક્ષા લેવાને તત્પર થયું છે એવા ભવ્ય પ્રાણીને પ્રથમ પુછ્યું કે, હે વત્સ, તુ કાણુ છે ? અને શા માટે દીક્ષા ગ્રહણ કરે છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org