SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ ३३६ धर्मबिंदुप्रकरणे विशुद्धं सदनुष्टानं स्तोकमप्यतां मतम् । तत्त्वेन तेन च प्रत्याख्यानं ज्ञात्वा सुबह्वपि ॥३॥ તિ | विशुद्धं निरतिचारं अतएव सत्सुंदरं अनुष्ठानं स्चूलमाणातिपातविरमणादि स्तोकमप्यन्यतमैकलंगकतिपत्त्या अनं बहु तावन्मतमेवेत्यपि शब्दार्थः । अर्हतां पारगतानां मतमनीष्टं कथमित्याह । तत्वेन तात्विकरूपतया न पुनरतिचारकालुष्यदूषितं बहुप्यनुष्ठानं सुंदरं मतं तेन च तेन पुनर्विशुद्धनानुष्ठानेन करणजूतेन स्तोकेनापि कालेन प्रत्याख्यानमाश्रवधार निरोधलक्षणं ज्ञात्वा गुरुमूले श्रुतधर्मतया सम्यगवबुध्य प्रत्याख्यानस्य फलं हेतुं च सुबदपि सर्वपापस्थानविषयतया नूयिष्ठमपि करोतीति गम्यते स्तोकं तावदनुष्ठानं संपन्नमेवेत्यपि शब्दार्थः । अयमनिमायः स्तोकादप्यनुष्ठानादत्यंतविशुधात्सकाशात्कानेन प्रत्याख्यानस्वरूपा મૂલાર્થ–શુદ્ધ એવું સત્ અનુષ્ઠાન થતું હોય તો પણ તે ત. નેવે કરીને શુદ્ધ હોવાથી શ્રી અરિહંત પ્રભુને માન્ય છે. તે કારણથી પ્રત્યાખ્યાનને ગુરૂની સમીપે જાણ ઘણું પણ કરે છે. ૩ ટીકાર્થ–વિશુદ્ધ એટલે અતિચારહિત એ કારણથી સસુંદર એવું સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વગેરે અનુષ્ઠાન ગમે તે એક ભાંગીને અને ગીકાર કરવાથી અપ છે, તો પણ તે અરિહંત પ્રભુને માન્ય છે વિશદ્ધ એ વું બહુ અનુષ્ઠાન તો માન્યજ છે એ પ્રgિ શબ્દનો અર્થ છે. શ્રી અરિહંત પ્રભુએ માનેલું અનુષ્ઠાન કેવું છે તેને ઉત્તર આપે છે. જે અનુષ્ઠાન તાત્ત્વિક રૂપપણને લઈને અતિચાર રહિત હોવાથી થોડું હોય તો પણ તે માન્ય છે. અને અતિચારવડે દૂષિત થયેલું ઘણું હોય તો પણ તે માન્ય નથી. તે વિશુદ્ધ અનુષ્ઠાન થોડું કરે તેનાથી થડે કાળે પણ આશ્રય નિરોધ છે લક્ષણ જેનું એવા પ્રત્યાખ્યાનને ગુરૂ સમીપે તેનું ફળ–હેતુ સારી રીતે જાણ ઘણું પણ પચ્ચખાણ કે જે સર્વ પાપસ્થાન પ્રત્યાખ્યાન રૂપ છે તે કરી શકે છે અને થોડું તો તેણે કરેલું છે, એ અવિ શબ્દને અર્થ છે. આ સર્વ કહેવાને અભિપ્રાય એ છે કે, અતિ શુદ્ધ એ થોડા અનુષ્ઠાનથી પણ જેને પ્રત્યાખ્યાનનું સ્વરૂપ, હેતુ અને ફળનું જ્ઞાન છે, એવા પુરૂષને કાલે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005149
Book TitleDharmbindu Granth
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy