________________
चतुर्थःअध्यायः। नपायसंप्रवृत्तेश्च सम्यक्चारित्ररागतः ॥२॥
सन् अकलंकितो य आझाराधनयोगो यतिधर्माच्यासासहेनादौ श्रावकधर्मः अज्यसनीय इत्येवंतवणो जिनोपदेशसंबंधः तस्माद्यका नावशुधिर्मनोनिर्मलता तस्याः नियोगतः अवश्यतया । तथा उपायसंप्रवृत्तेश्च उपायेन शुद्धहेत्वंगीकरणरूपेण प्रवृत्तेः चेष्टनात् चकारो हेत्वंतरसमुच्चये । इयमपि कुत इत्याह । सम्यक्चारित्ररागतः निर्व्याजचारित्रानिलाषात् इदमुक्तं नवति सदाझाराधनायोगात् यका नावशुद्धिः या च सम्यक्चारित्ररागतः नपायसंपत्तिः अणुव्रतादिपालनरूपा ताच्यामुन्नाभ्यामपि हेतुल्यां चारित्रमोहनीयेन मुच्यते ન પુનરચતિ | 9 || .. आह इदमपि कथं सिद्धं यथेत्थं चारित्रमोहनीयेन मुच्यते ततः परिपू
प्रत्याख्यानलाग्नवतीत्याशंक्याहઉપાયને વિષે રૂડી પ્રવૃત્તિ થવાથી તે ચારિત્ર મેહનીય કર્મથી મુકાય છે. ૨
ટીકાર્થ–સતું એટલે કલંકરહિત એ આજ્ઞાની આરાધનાને વેગ એટલે “ યતિધર્મને અભ્યાસ કરવા અસમર્થ એવા પુરૂષે શ્રાવક ધર્મને અભ્યાસ કરે છે એ રૂપ જિન ભગવંતના ઉપદેશને સંબંધ તેનાથી જે ભાવશુદ્ધિ એટલે મનની નિર્મળતા તેનાનિયોગથી એટલે તેને અવશ્ય થવાપણથી તેમજ ઉપાય એટલે શુદ્ધહેતુને અંગીકાર કરવારૂપ પ્રવૃત્તિથી અહિં વશબ્દ બીજા હેતુના સમુચ્ચયમાં છે. એ કેવી રીતે તે કહે છે સમ્યક્ ચારિત્રના રાગથી એટલે નિર્દભપણે ચારિત્રના અભિલાષથી શુદ્ધ હેતુને અંગીકાર કરવા રૂપ જે પ્રવૃત્તિ કરવી અર્થાતુ અણુવ્રતાદિકનું પાલન કરવું તે હેતુ માટે, કહેવાને આશય એ છે કે સત્ આજ્ઞાને આરાધનના ગથી જે ભાવશુદ્ધિ અને સમ્યમ્ ચારિત્રના રાગથી જે ઉપાયમાં સારી પ્રવૃત્તિ-એ બે કારણથી પુરૂષ ચારિત્ર મોહનીય કર્મથી મુકાય છે. તે સિવાય બીજે પ્રકારે મુકાતો નથી.૨
અહિં વાદી શંકા કરે કે, પૂર્વે કહેલા પ્રકારે પુરૂષ ચારિત્રમેહનીય કર્મથી મુકાય તે પછી પૂર્ણ પચખાણને ભજનાર થાય. એ કેવી રીતે સિદ્ધ થાય તેના ઉત્તરમાં કહે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org