________________
प्रथमः अध्यायः। तिहार्यपूजोपचारः, तदनु सर्वसत्त्वस्वभाषापरिणामिवाणीविशेषापादितैककालानेकसत्त्वसंशयसंदोहापोहः, स्वविहारपवनप्रसरसमुत्सारितसमस्तमहीमंडलातिविततदुरितरजोराशिः, सदाशिवादिशब्दाभिधेयो भगवानहनिति स परमः । तदन्यस्तु अपरमः ततोऽपरमात्मव्यवच्छेदनेन परमात्मानं प्रणम्य । किमित्याह । समुद्धृत्य सम्यगुद्धारस्थानाविसंवादिरूपतया, उद्धृत्य पृथकृत्य, श्रुतार्णवात् अनेकभंगभंगुरावर्त्तगहनादतिविपुलनयजालमणिमालाकुलात् मंदमतिपोतजंतुजातात्यंतदुस्तरादागमसमुद्रात, धर्मबिंदुं वक्ष्यमाणलक्षणं धर्मावयवप्रतिपादनपरतया लब्धयथार्थाभिधानं धर्मबिंदुनामकं प्रकरणं प्रवक्ष्यामि भणिष्यामि । कमिव कस्मात्समुद्धृत्येत्याह। तोयबिंदुमिव जलावयववत् ,उदधेर्दु
પિતાપિતાની ભાષામાં પરિણામ પામતી વાણથી સમકાલે તેઓના (પ્રાણીઓના) અનેક સંશોને જેઓ છેદી નાંખે છે, પિતાના વિહારરૂપ પવનના પ્રસારથી સર્વ પૃથ્વી પર પથરાએલા પાપરૂપ રાશિને જે દૂર કરે છે, અને જે સદાશિવ વગેરે શબ્દોથી બોલાવાય છે એવા ભગવંત શ્રીહંત તેજ પરમાત્મા છે અને તેનાથી અન્ય–જુદો તે અપરમાત્મા– સંસારી જીવ છે. એથી અહીં પરમાત્માને અપરમાત્માથી (સંસારીથી) જુદા પાડી પ્રણામ કરીને શું કરવાનું છે તે કહે છે–સમુદાય એટલે સમ્ય પ્રકારે જે ઉદ્ધાર કરવાને સ્થાનરૂપ શાસ્ત્રો છે તેમાં જે ઘટતું હોય, અવિરૂદ્ધ હોય તે તેમાંથી જુદું કરીને તે કયાંથી ઉદ્ધાર કરીને ? તે કહે છે–શાસ્રરૂપ સમુદ્રમાંથી. એ શાસ્રરૂપ સમુદ્ર અનેક પ્રકારની ભંગી–રચનારૂપ ભમરીઓથી ગહન છે, અતિ વિશાલ સાયરૂપ મણિમાલાથી આકુલ વ્યાકુલ છે અને મંદબુદ્ધિરૂપ વહાણવાલા જંતુઓના સમૂહને અતિ દુર છે. એવા આગમરૂપ સમુદ્રમાંથી ઉદ્ધાર કરી આ ધર્મબિંદુ નામનું પ્રકરણ કે જેનાં લક્ષણ આગલ કહેવામાં આવશે એવા ધર્મના અવયવ–અંશ (બિંદુ)ને પ્રતિપાદન કરવામાં તત્પર પણાને લીધે પોતાના ધર્મબિંદુ એવા નામને યથાર્થ કરનારા ગ્રંથને હું કહીશ. કોની જેમ ઉદ્ધાર કરીને તે કહે છે. દુગ્ધદધિ વગેરે જલરાશિ-સમુદ્રમાંથી ઉદ્ધાર કરી જલબિંદુની જેમ. આ ધર્મબિંદુ પ્રકરણને જલબિંદુનું ઉપમેય કહેલું છે તે સૂત્રના સંક્ષેપની અપેક્ષા છે. અન્યથા તેના અર્થની અપેક્ષા લઈએ તો જેમ ઘડા વગેરેના જલમાં કપૂરના જલનું બિંદુ નેખવાથી તે બધા જલમાં વ્યાપી જાય છે, તે ન્યાયે આ ઘબિંદુ પ્રકરણની સર્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org