________________
२१४
સારીનિ । ઇઇ
धर्मबिंदुप्रकरणे
पाकिन्नस्य कर्मबंधो जवत्येवम् ॥ २ ॥
तथा गुरुसमीपे प्रश्न इति ॥ ४७ ॥
यदा पुनर्निपुणं चिंत्यमानोऽपि कश्चिद्भावोऽतिगंजीरतया स्वयमेव नितं न पार्यते तदा गुरोः संविग्नस्य गीतार्थस्य च समीपे प्रश्नो विशुद्ध विनयपूर्वके पर्यनुयोगः कार्यः यथा भगवन्ननवबुद्धोऽयमर्थोऽस्माभिः कृतयत्नैरपि ततोऽस्मान्वोधयितुमर्हति जगवंत इति ॥ ४७ ॥
तथा निर्णयावधारणमिति ॥ ५० ॥
निर्णयस्य निश्चयकारिणो वचनस्य गुरुणा निरूपितस्य अवधारणं दतावधानतया ग्रहणम् ।
जणितं चान्यत्रापि -
" सम्मवियारियव्वं अपयं नावणापहाणेल ।
તેમ રાગદ્વેષથી વ્યાપ્ત એવા પુરૂષને કર્મના બંધ થાય છે. ૨ ઇત્યાદિ. ૪૮ મૂલા—ગુરૂની સમીપે પ્રશ્ન પુછવા. ૪
ટીકા—જ્યારે નિપુણતાથી વિચાર કરેલા કેાઇ ભાવ-પદ્મા અતિ ગંભિરપણાને લઇને પેાતાની મેલે તેના નિશ્ચય ન થઇ શકે ત્યારે સવેગી અને ગીતા એવા ગુરૂની સમીપે શુદ્ધ વિન્ય પૂર્વક પ્રશ્ન પુછ્યા.
જેમકે “ હું ભગવન, અમેએ યત્ન કર્યાં તાપણ આ અર્થ અમારા સમજવામાં આવતા નથી, માટે આપ ભગવત અમેાને સમજાવવાને ચાગ્ય છે! '' ૪
Jain Education International
મલા-ગુરૂએ નિણય કરેલા અર્થનુ અવધારણ કરવું પ નિર્ણય એટલે ગુરૂએ નિરૂપણ કરેલું નિશ્ચય કારક વચન તે નું અવધારણ કરવું,એટલે અવધાન આપી એકાગ્ર ચિત્ત રાખી સાંભલી ગ્હણ કરવું
ટીકા
તે વિષે બીજે સ્થલે પણ કહેલું છે—
ભાવના છે પ્રધાન જેને એવા પુરૂષે બહુશ્રુત ગુરૂ પાસેથી સાંભળેલા
For Private & Personal Use Only
www.jainelibrary.org