________________
તૃતીયઃ પ્રસ્થાયી
२१३ तथा तत्कर्तृषु प्रशंसोपचाराविति ॥ ४ ॥ तत्कर्तृष्वात्मानमपेक्ष्याशक्यानुष्ठान विधायिषु पुरुषसिंहेषु प्रशंसोपचारौ । प्रशंसा मुहुर्मुहुगुणोत्कीर्तनरूपा नपचारश्च तनुचितानपानवसनादिना साहाय्यરમિતિ us |
तया निपुणनावचिंतनमिति ॥ ४ ॥ निपुणानामतिनिपुणमतिसूदमन्नावगम्यानां नावानां पदार्थानामुत्पादव्यय धौव्यस्वजावानां बंधमोकादीनां चानुप्रेक्षणं यथा
" अनादिनिधने अव्ये स्वपर्यायाः प्रतिक्षणम् । जन्मजंति निमज्जति जलकबोलवजले ॥ १ ॥ स्नेहाज्यक्तशरीरस्य रेणुना श्लिष्यते यथा गात्रम् ।
મલાઈ–તે અશક્ય અનુષ્ઠાન કરનારા પુરૂષોની પ્રશંસા કરવી અને તેમને સહાય આપવી. ૪૭
ટીકાર્થ–પોતાના આત્માની અપેક્ષાએ તે અશક્ય અનુષ્ઠાનને કરનારા એવા સિંહ સમાન પુરૂષની પ્રશંસા કરવી એટલે વારંવાર તેમના ગુણોનું કીર્તન કરવું. ઉપચાર એટલે તેમને યોગ્ય એવા અન્ન, પાન, વસ્ત્ર વિગેરેથી તેમને સહાય કરવી. ૪૭
મૂલાર્થ–સૂકમ બુદ્ધિવ જાણવા યોગ્ય એવા પદાર્થોનું ચિતવન કરવું. ૪૮
ટીકાઈ–નિપુણ એટલે અતિસુક્ષ્મ વિચારવાલાને જણવા યોગ્ય એવા ભાવ (પદાર્થ) એટલે ઉત્પાદ, ચય અને ધ્રુવ સ્વભાવવાલા બંધ, મેક્ષ વગેરે પદાર્થોને વિચાર કરે. જેમકે,
અનાદિ અને અનંત એવા દ્રવ્યને વિષે પ્રતિક્ષણે જલમાં તેના તરોની જેમ સ્વપર્યાય ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. ૧
જેમ તેલથી ચાલેલા શરીરવાલા માણસના ગાત્ર ઉપર રજ ચેટે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org