________________
धर्मबिंदुप्रकरणे
યાકુળિધનાનાવિનુ સ્થાપનાનીતિ ૨૬ છે
योगमणिधानानि च अनादरच स्मृत्यनुपस्थापनं चेति समासः तत्र योगाः मनोवचनकायाः तेषां मणिधानानि सावधे प्रवर्सनलकणानि योगउम्भविधानानि एते त्रयोऽतिचारा अनादरः पुनः प्रबअपमादादिदोषाधथाकथंचिक्तरणं कृत्वा वाऽकृतसामायिककार्यस्यैव तत्कणमेव पारणमिति स्मृत्यनुपस्थापन पुनः स्मृतेः सामायिककरणावसरविषयायाः कृतस्य वा सामायिकस्य प्रवसममाददोपादनुपस्थापनमनवतारणं एतमुक्कं नवति कदा मया सामायिक कतव्यं कृतंमया सामायिकं न वेति एवंरूपस्य स्मरण
મૂલાર્થ–મન, વચન અને કાયાના વેગનું પાપમાર્ગે પ્રવર્તવું, તે દુપ્રણિધાન ૩ અનાદર ૪ અને રતિ-સ્મરણને નાશ એ પાંચ પેહેલા શિક્ષાત્રત(સામાયિક) ના અતિચાર જાણવા. ૨૧
વેગ દુપ્રણિધાન વગેરે શબ્દને સમાસ કરો. તેમાં વેગ એટલે મન, વચન, કાયાનાગ તેમના દુપ્રણિધાન એટલે સાવદ્યમાં પ્રવર્તન. ગ દુપ્રણિધાન–એમાં ત્રણ અતિચાર એટલે ૧ મનદુપ્રણિધાન, ૨ વચન દુઃ પ્રણિધાન, ૩ કાય દુપ્રણિધાન–એ ત્રણ અતિચાર સમજવા. અનાદર એ ટલે પ્રબળ પ્રમાદ વગેરેના દોષથી જેમ તેમ કરવું. તેમજ કરવાનો આરંભ કરી સામાયિક પૂર્ણ કર્યા વિના તેજ વખતે પારી લેવું. સ્મૃતિ–-મરણનું અનુપરથાપન એટલે નાશ એટલે સામાયિક કરવાના અવસરની સમૃતિને નાશ થાય એટલે “મારે ક્યારે સામાયિક કરવું તથા મેં સામાયિક કર્યું છે કે નહીં? એ સ્મૃતિને નાશ થાય તે મૃત્યુનુપરસ્થાપન નામે અતિચાર કહેવાય છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org