________________
ततीयः अध्यायः।
१७१
श्त्यतिचारः
अन्ये पुनरन्यथा पाहुः" परदारवजिणो पंज होन्ति तिन्निर सदारसंतुट्टे ।
इत्थीए तिन्नि पंच व नंगविगप्पहिं नायव्वा " ॥१॥ यह नावना-परेण इत्वरकालं या परिगृहीता वेश्या तद्गमनमतिचारः परदारवर्जिनः कयंचित्तस्याः परदारत्वात् । तया अपरिगृहीतायाः अनाथकुलांगनाया एव यद्गमनं तदपि तस्यैवातिचारो लोके परदारत्वेन तस्या रूढत्वात् । तत्कामुककटपनया च परस्य नांदेरजावेनापरदारत्वात् । शेपास्तूनयोरपि स्युः । तथाहि । स्वदारसंतोषिणः स्वकन्नोऽपि तदितरस्य तु वेश्यास्वकालत्रयोरपि यदતેથી અતિચાર જાણે.
અહિં બીજા આચાર્યો વળી જુદી રીતે કહે છે –
પરસ્ત્રી વર્જનાર પુરૂષને પાંચ અતિચાર હોય છે, સ્વદાર સંતોષી પુરૂષને ત્રણ અતિચાર હોય છે. એવી રીતે સ્ત્રીને પણ ભાંગાને વિકલ્પ કરીને ત્રણ તથા પાંચ અતિચારના ભેદ (ભાંગા) જાણવા. 1 ''
અહિ આ પ્રકારે ભાવના કરવી–જે વેશ્યા “આટલા વખત સુધી મારે રાખવી ' એવી રીતે પર પુરૂષે ગ્રહણ કરેલી છે, તે વેશ્યાને ભેગા કરે તો પરત્રીને ત્યાગ કરનારા પુરૂષને અતિચાર લાગે, કારણકે, કોઈ પણ રીતે તેને પરત્રીપણું છે. વળી કઇએ ગ્રહણ ન કરેલી ધણી વિનાની કુલીન સ્ત્રીની સા થે ભેગ કરે તો તે પણ તેનેજ અતિચાર લાગે; કારણકે, જગતમાં તે પરસ્ત્રી તરીકે રૂઢિથી પ્રખ્યાત છે. કામી પુરૂષની કપનાએ તો તેના પર એટલે ધણું વગેરેના અભાવથી તે પરત્રી નથી.બાકીના ત્રણ અતિચાર તો એ બે પ્રકારના પુરૂષોને પણ હોય છે, તે બતાવે છે. પિતાની સ્ત્રીમાં સંતોષ રાખનારને પિતાની સ્ત્રીને વિષે અને પરસ્ત્રીને ત્યાગ કરનારને પણ વેશ્યા તથા પિતાની સ્ત્રીને વિષે પણ લિંગ તથા યોનિ–એ બે અંગને ત્યાગ કરી બીજા શરીરના ભોગનું સાક્ષાત્ પચ્ચખાણ નથી કર્યું તો પણ તે ભોગને ન કરે કારણકે, એ પુરૂષ પાપથી અત્યંત બીકણ છે, માટે બ્રહ્યચર્યાનેજ કરવા ઈચ્છે છે તે પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org