________________
S
धर्मबिंदु प्रकरणे
पकालपरिग्रहाच्च वस्तुतोऽस्वकलत्रत्वाद्धंग इति जंगानंगरूपोऽतिचारः । अपरिगृहीतागमनं त्वनानोगादिनाऽतिक्रमादिना वातिचारः । परदारवर्जिनो नैतावतिचारावित्वर कालपरिगृहीतापरिगृही तयोर्वेश्यात्वेनानाथ कुलांगनायास्त्वनाथतयैवापरदारत्वादिति ||
परे त्वाहुः, इत्वरपरिगृहीतागमनं स्वदार संतोषवतोऽ तिचारः अपरिंगहीतागमनं तु परदारवर्जिनस्तत्र प्रथमभावना पूर्ववत् । द्वितीयभावना त्वेवं - - परीग्रहीतानामेव वेश्यानां यदा गृहीतान्यसत्कनाटिकामनिगच्छति तदा परदारगमनजन्यदोषसंभवात्कथंचित् परदारत्वाच नंगो वेश्यात्वाच्चानंगो जंगाजगं
ત્રી રૂપ કરેલી વેશ્યાને ભાગવતા એવા પુરૂષને પેાતાની કલ્પનાએ પાતાની સ્ત્રી છે એવે રૂપે ભાગવતા તેનુ ચિત્ત વ્રતની અપેક્ષાવાળુ હાવાથી તેના ત્રતને! ભંગ ન કહેવાય અને અલ્પ કાળસુધી તેને પરિગ્રહ છે, તેથી વસ્તુતાએ તે પેાતાની સ્ત્રી નથી માટે વ્રતના ભાંગ થયા પણ કહેવાય એવી રીતે વ્રતને ભંગ અને અલંગ એ રૂપ અતિચાર જાણવા.
ન રાખેલી એવી જે વેશ્યા તેની સાથે સ`ભાગ કરવા તે તે અનાભાગાદિ—અવિચારે કરીને અથવા વ્રતનું ઉલ્લંધન કરવું તે વડે કરીને અતિચાર થાય છે. અને જે પુરૂષ પરસ્ત્રીને વર્જનાર છે, તેને તે બે અતિચાર થતા નથી કારણ કે, થોડા કાલ ગ્રહણ કરેલી અને ન કરેલી–એ બે પ્રકારની વેશ્યા છે. તેમજ અનાથ એવી કુલીન સ્ત્રીને પણ અનાથપણાએ કરીને અપરત્રીપણુ છે. તેથી એ બે પ્રકારના અતિચાર નથી લાગતા. અહિં બીજા આચાર્યું આ પ્રકારે કહ્યું છે. રાખેલી વેશ્યાની સાથે ભાગ કરે તેા પેાતાની સ્ત્રીથી સતેષ પામનારા પુરૂષને એ અતિચાર લાગે છે. અને ાઈએ રાખેલી ન હાય તેવી વેશ્યાની સાથે ગમન કરે તે! પરસ્ત્રીને વર્જનારા પુરૂષને અતિચાર લાગે છે. તેમાં પ્રથમ અતિચારની તેવી ભાવના જાણવી. અને બીજા અતિચા રની ભાવના તેા આ પ્રકારે છે. કેાઇએ ન રાખેલી વેશ્યાએની અ ંદર જેણીએ બીજાનું ભાડું ગ્રહણ કરેલુ' છે, એવી વેશ્યાની સાથે જો સભાગ કરે તે તેને કોઈક રીતે પરસ્ત્રીપણું આવવાથી વ્રતભાંગ થયા અને વેશ્યાપણાને લઇને ત્ર તભંગ ન પણ થયા—એટલે દેશથી ભાંગ અને દેશથી અભંગએ બે થયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org