________________
તયઃ અધ્યાયઃ |
૨૫u खेमनात् । किंच बंधादीनां प्रत्याख्येयत्वे विवक्षितत्रतेयत्ता विशीर्यंत प्रतिव्रतं पंचानामतिचारव्रतानामाधिक्यादित्येवं न बंधादीनामतिचारतेति । अत्रोच्यते सत्यं प्राणातिपात एव प्रत्याख्यातो न बंधादयः केवलं तत्प्रत्याख्यानेऽर्थतस्तेऽपि प्रत्याख्याता इव अष्टव्याःतपायत्त्वात्तेषां ! नच बंधादिकरणेऽपि व्रतजंगः किं त्वतिचार एव । कथ मिह विविधं व्रतं अंतर्दृत्या बहित्या च तत्र मारयामीति विकटपानावेन यदा कोपावावेशात्परप्राणप्रहाणमवगणयन् बंधादी प्रवर्त्तत नच पाणघातो नवति तदा दयावर्जिततया विरत्यनपेक्षप्रवृत्त्वेनांतर्दृत्या व्रतस्य जंगः माणिघाताप्राणिघातानावाच्च बहित्या पालनमिति देशस्य जंजनादेशस्यैव च पालनादतिचारव्यपदेशः प्रवर्तते । तमुक्त
" न मारयामीति कृतव्रतस्य
विनैव मृत्युं क इहातिचारः। તે શંકાના સમાધાનમાં કહે છે કે, તમે જે કહે છે, તે સત્ય છે, પ્રા ણાતિપાતનું જ પચ્ચખાણ કર્યું છે, કાંઇ બંધાદિકનું પચ્ચખાણ કર્યું નથી. પરંતુ કેવળ પ્રાણાતિપાતનું પચ્ચખાણ કરતાં અર્થથી તે બંધનું પચ્ચખા ણ કર્યું હોય, એમ જાણવું, કારણકે તે બંધાદિક પ્રાણાતિપાતના ઉપાય છે. અર્થાતુ તે બંધાદિક પણ પચ્ચખાણમાં આવી જાય છે. માટે એમ ન બેલવું કે બંધાદિક કરતાં પણ વ્રતને ભંગ થાય છે, પરંતુ બંધાદિ કરવામાં પણ તને ભંગ થતો નથીકિંતુ અતિચારજ લાગે કેમકે દેશથી વ્રતનો ભંગ થાય છે તેનું નામ અતિચાર છે કેમકે અહિં અંતવૃત્તિથી અને બહિરવૃત્તિથી એમ બે પ્રકારે વ્રત જાણવું. તેમાં હું મારું) અમ વિકલ્પના અભાવે જ્યારે કેપના આવેશથી બીજાના પ્રાણની હાનિને નહીં ગણકારતાં બંધાદિક કરવા માં પ્રવર્તે છે, તેમાં પ્રાણને ઘાત થતો નથી, પણ દયા રહિત પણે વિરતિની અપેક્ષા રાખ્યા વગર પ્રવૃત્તિ થવાથી અંતવૃત્તિ વડે વ્રતને ભંગ થશે અને પ્રા ણીના ઘાતને અભાવ છે, તેથી બહિવૃત્તિવડે ગ્રતનું પાલન થયું. માટે દેશથી ભાંગવું અને દેશથી પાલવું એ અતિચારના નામથી ઓળખાય છે તેને માટે આગમમાં કહ્યું છે.—
હું પ્રાણને નહીં મારું એવું વ્રત કરનાર પુરૂષને મૃત્યુ થયા વિના અતિચાર કયાંથી હોય? અર્થાતુ ન હોય તેવું કહેનારને એટલેજ ઉત્તર આપવાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org