________________
१५४
धबिंदुप्रकरणे बनमिति अतिचारो विराधना देशनंग इत्येकोऽयः अविद्यमानोऽतिचारो येषु तानि अनतिचाराणि तेषां अनुपालनं धरणं कार्य । अतिचारदोषोपघातेन हि कुवातोपहतसस्यानामिव स्वफनप्रसाधनं प्रत्यसमर्यत्वादमीषामिति अनतिचारपालनमित्युक्तम् ।। ११ ॥
अथातिचारानेवाह
शंकाकांक्षाविचिकित्साऽन्यदृष्टिप्रशंसासंस्तवाः सम्यगृष्टेरतिचारा इति ॥ १२ ॥
इह शंका कांदा विचिकित्सा च ज्ञानाद्याचारकथनमिति मूत्रव्याख्यानोक्तलक्षणा एव । अन्यदृष्टीनां सवाणीतानव्यतिरिक्तानां शाक्यकपिलकणादाक्षपादादिमतवर्तिनां पापंमिनां प्रशंसासंस्तवौ । तत्र 'पुण्य नाज एते' 'सुलब्धमेषां जन्म ' ' दयालव एते' इत्यादिका प्रशंसा । संस्तवश्वेह संवासકહે તે એકજ અર્થ છે. જેમાં અતિચાર નથી તે અનતિચાર કહેવાય છે, તેને મનું પાલન એટલે ધારણ કરવું. જેમ નઠારા વાયુના ઉપઘાતથી ધાન્ય પિતાન ફલને સાધવાને–નીપજાવવાને સમર્થ થતા નથી. તેમ અતિચાર દેશના ઉપધાતથી ત્રત પણ પિતાનું કલ આપવાને સમર્થ થતાં નથી, તેથી અનતિચારનું પાલન કરવું એમ કહેવું છે. 11
હવે તે અતિચારનેજ કહે છે
મલાઈ—કા, કાંક્ષા, વિચિકિત્સા, અન્ય દષ્ટિની પ્રશંસા કરવી, તેમને પરિચય કરે–એ સમ્યગ દષ્ટિવાળા પુરૂષને અતિચાર છે. ૧૨,
ટીકાર્ય–અહિં શકાં, કાંક્ષા અને વિચિકિત્સા તેમના “જ્ઞાનારાવાર વય” એ સૂત્રની વ્યાખ્યામાં લક્ષણો કહેલાં છે. અન્ય દષ્ટિ એટલે સર્વજ્ઞ પ્રત દર્શન શિવાયના બદ્ધ, કપિલ, કણાદ, અક્ષપાદ ઈત્યાદિ આચાર્યોના મતમાં વર્તનારા પાખંડીઓની પ્રશંસા કરવી અને તેમનો પરિચય રાખે. “આ પુણ્યવંત છે ” એમનું જન્મ ઉત્તમ છે એ દયાલુ છે ' ઇત્યાદિ કહેવું, તે પ્રશંસા કહેવાય છે. સંતવ એટલે સહવાસથી થયેલો પરિચય. તે પરિચય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org