________________
१५०
धर्मबिंदुप्रकरणे पुनःपुनर्जुज्यते वसनवनितादि यत्तउपनोगः नोगश्चोपनोगश्च जोगोपजोगो तयोर्मानं परिमाणं लोगोपनोगमानं । अर्यः प्रयोजनं धर्मस्वजनेंजियगतशुद्धोपकारस्वरूपं तस्मै अर्थाय । दमः सावद्यानुष्ठानरूपस्तत्प्रतिषेधादनर्थदमः । स च चतु
ी अपध्यानाचरित प्रमादाचरितहिंस्रप्रदानपापकर्मोपदेशनेदात् तस्य विरतिरनर्थदमविरतिः ततः दिव्रतं च जोगोफ्नोगमानं चानर्थदमविरतिश्चेति समासः । किमित्याह । त्रीणि त्रिसंख्यानि गुणव्रतानि गुणाय उपकाराय व्रतानि नवंति गुणवतप्रतिपत्तिमंतरणाणुव्रतानां तथाविधशुध्वजावादिति ॥ ७ ॥
मन-तथा सामायिकदेशावकासिकपोषधोपवासातिथि
દિશા–એવી રીતે દશે દિશાઓમાં ગમન–જવાનું પરિમાણ કરવું, એ જે નિયમ તે દિવ્રત કહેવાય છે, જે એક જ વાર ભગવાય તે ભેગ કહેવાય છે. તે ભેજનાદિ ગણાય છે, અને જે વારંવાર ભેગવાય, તે ઉપભોગ કહેવાય છે, તેમાં વસ્ત્ર વનિતા વગેરે ગણાય છે. તે ભેગ તથા ઉપભોગનું પરિમાણ કરવું, તે ભેગેપભેગવત કહેવાય છે. અર્થ કહેતા પ્રજન એટલે ધર્મ, સ્વજન તથા ઇંદ્રિયો સંબંધી શુદ્ધ ઉપકારરૂપ પ્રયેાજન તેને અર્થદંડ એટલે સાવદ્ય અનુષ્ઠાન કરવારૂપ તે અર્થ દંડ કહીએ, તેને નિષેધ એટલે અર્થદંડ ન કરવો તે અનર્થદંડ કહેવાય છે. તે અનર્થદંડ ૧ અપધ્યાનાચરિત, ૨ પ્રમાદાચરિત, ૩ હિંસાપ્રધાન અને ૪ પાપકર્મોપદેશ—એમ ચાર પ્રકારને છે. તે અનર્થદંડની વિરતિ–વિકાસ પામવું, તે અનર્થદંડવિરતિ કહેવાય. દિવ્રત, ભેગપભેગમાન અને અનર્થદંડ વિરતિ–એ પદને દ્ર સમાસ થાય છે. તે વ્રતો કેટલા છે ? તે કહે છે. તે ગુણવ્રત ત્રણ પ્રકારના છે. ગુણ એટલે ઉપકારને અર્થે જે વ્રત તે ગુણત્રત કહેવાય છે, કારણ કે, ગુણવ્રતની પ્રાપ્તિ વિને અણુવ્રતની શુદ્ધિ જેવી જોઇએ તેવી થતી નથી. ૮
મૂલાથ–૧ સામાયિક, ૨ દેશાવકાશિક, ૩ પિષધ અને
2 નઠારું ધ્યાન કરવું તે અપધ્યાનચરિત, પ્રમાદ કરે તે પ્રમાદાચરિત, હથીઆર વગેરે હિંસાના સાધનો આપવા તે હિંસાપ્રદાન અને પાપ કર્મને ઉપદેશ કરવો તે પાપકર્મોપદેશ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org