________________
तृतीयः अध्यायः ।
१४७ न्मोचयति । यदा चासौ नाद्यापि तान् मोक्तुमुत्सहते तदाज्यष्टपुत्रप्रायं त्रसकायं शेषोपकणेन मोचयतोऽपि गुरोर्न शेषकायवधानुमतिदोष इति ॥४॥ विधिनाणुव्रतादिप्रदानमित्युक्तं प्रागतस्तमेवदर्शयति___ योगवंदननिमित्तदिगाकारशुधिविधिरिति ॥ ५॥
- इह शुफिशब्दः प्रत्येकमनिसंवध्यते । ततो योगशुधिर्वदनशुचिनिमित्तशुधिर्दिकशुफिराकारशुधिश्च विधिः अणुव्रतादिप्रतिपत्तौ नवति । तत्र योगाः कायवाङ्मनोव्यापारलक्षणाः तेषां शुचिः सोपयोगात्वरगमननिरवद्यनाषणशुनचिंतनादिरूपा । वंदनशुचिः अस्खलितामिलितप्रणिपातादिदमकसमुच्चारणासंब्रांतकायोत्सर्गकरणलक्षणा । निमित्तशुचिः तत्कालोच्छवितशंखपणवादिनिना
જવનિકાને છોડવા ઉત્સાહિત થતું નથી, એટલે જયેષ્ઠ પુત્ર સમાન ત્રસકાય જીવને બાકીના નિકાની ઉપેક્ષા કરી છેડાવતા એવા ગુરૂને તે બાકીના નિકાયને વધ કરવાની અનુમતિનો દેષ લાગતું નથી. કારણ કે, ગુરૂને અભિપ્રાય હિંસા માત્રને છોડાવવાને છે. ૪ પ્રથમ કહ્યું છે કે, વિધિ સહિત અણુવ્રતાદિ આપવા–તેજ વિધિને કહે છે–
મલાથુ–ગશુદ્ધિ, વંદનબુદ્ધિ, નિમિત્તશુદ્ધિ, દિકશુદ્ધિ અને આકાર [ આગાર ] શુદ્ધિએ સર્વ શુદ્ધિ કરવી તે અણુવ્રતાદિકની પ્રાપ્તિને માટે વિધિ છે. ૫
ટીકાર્ચ–અહિં જે મૂલમાં શુદ્ધિ શબ્દ છે, તેને ગાદિ પ્રત્યેક શબ્દની સાથે સંબંધ કરે. એટલે મેંગશુદ્ધિ, વંદનશુદ્ધિ, નિમિત્તશુદ્ધિ, દિક શુદ્ધિ અને આકારશુદ્ધિ એ અણુવ્રત વિગેરેની પ્રાપ્તિને માટે વિધિ છે, તેમાં ચોગ એટલે કાયા, વાણી અને મનના વ્યાપારરૂપ લક્ષણવાળા, તેમની શુદ્ધિ એટલે કાયાથી ઉપયોગ સાથે ( ત્વરા રહિત) ગમન કરવું. વાણથી નિર્દોષ ભાષણ કરવું, અને મનથી શુભ ચિંતવવું, એ ઇત્યાદિ પ્રવૃત્તિ એ મેંગશુદ્ધિ કહેવાય છે. વંદનશુદ્ધિ એટલે ખલના રહિત, એક બીજાને મળી ન જવાય તેમ પ્રણિપાતાદિ કરે, દંડકને ઉચ્ચાર કરે અને બ્રાંતિરહિત કોત્સર્ગ કરે તે વંદનશુદ્ધિ છે. નિમિત્તશુદ્ધિ એટલે તત્કાળ ઉત્પન્ન થયેલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org