________________
द्वितीयः अध्यायः ।
१११
नांगनावसनादिभिर्भोगांगैरुपष्टंनो नवेद्देहस्य देहादात्मनोऽत्यंत भिन्नत्वात् । निग्रहस्याप्युपलक्षणमेतत् । ६० ।
एवं दप निराकृत्यानेदपक्ष निराकरणायाह
अन्न एवामरणं वैकल्यायोगादिति ॥ ६१ ॥
विदेहात्सर्वथा नानात्वमनामाने आत्मनि सति चैतन्यविशिष्टः कायः पुरुष इति मतावलंबिनां सुरगुरुशिष्याणामभ्युपगमेन । किमित्याह । अमरणं मृत्योरेनावः त्र्यापद्यत ग्रात्मनः । कुत इत्याह । वैकल्यस्यायोगादघटनात् । यतो मृतेऽपि देहे न किंचित्पृथिव्यादिनूतानां देहारंजकाणां वैकव्यमुपलभ्यते । वायोस्तत्र वैकव्यमिति चेन्न, वायुमंतरेण उच्छूनजावायोगात् । तर्हि तेजसः तत्र वैकल्यमस्तीति चेन्न । तेजसो व्यतिरेकेण कुथितनावाप्रतिपत्तेरिति कथं देहाસહાયપણું છે, તે નિરર્થક થાય છે, એટલે પુરૂષને સ ંતેાષ રૂપ ફલથી રહેત થાય છે. કારણકે દેહથી આત્માનું અત્યંત ભિન્નપણુ છે. અહીં ઉપલક્ષણથી નિગ્રહનું પણ નિરર્થકપણું જાણવું, એટલે કહેવાનુ તાત્પર્ય એવુ છે કે, જેમ સ્ત્રી વગેરે ઇષ્ટ પદાર્થ વડે આત્માને સુખ જણાય છે તે નિષ્ફળ થાય છે, તેમ અગ્નિના દાડુ વગેરેથી જે આત્માને દુઃખ થાય છે, તે પણ નિષ્ફળ થાય છે, માટે સર્વથા દેહ અને આત્મા જુદા નથી. ૬૦
એવી રીતે એકાંત ભેદપક્ષનું ખંડન કરી હવે અભેદપક્ષનું ખંડન કરવાને કહે છે—
મૂલાર્થદેહ અને આત્માના સર્વથા અભેદજ માનીએ તે મરણજ ધટે નહીં. કારણકે વિકલપણાના અયાગ છે. ૬૧
ટીકાઈદેહથી આત્મા સર્વથા અભિન્નજ છે—એટલે આત્મા નાના પ્રકારને પામતા નથી—એમ માનવાથી—આત્મા અને દેહ એકજ થયા, ત્યારે • ચૈતન્ય સહિત એવુ શરીર તે આત્મા છે ' એવા મતને અવલંબન કરનારા બૃહપતિના શિષ્યાના મત અંગીકાર કરવા પડશે, અને તેમ કરવાથી શું થ
9
૧ કહેવાના ભાવાર્થ એવા છે કે, જો આત્માને સર્વથા દેહરૂપજ માનીએ તે। પછી તેનુ મરણુજ કેમ સ’ભવે ? શરીર તેા જેવું છે, તેવુંજ દેખાય છે. તેમાં કાંઇ ઓછુ થયેલું દેખાતુ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org