________________
( ૨૪૨)
ઓળખવા તે પણ અહુ મુશ્કેલ છે. તેથી આદ્યઅવંચકભાવ તરીકે ગુણવાન મહાત્માઓની ગુણવાન તરીકે આળખાણપૂર્વક તેઆ સાથે જે સબધ થવા તેને ચાગાવચક કહે છે. સત્સ`ગની કેટલી જરૂરીયાત છે તે આ ઉપરથી જણાશે. જ્યાંસુધી આવા મહાત્માએ સાથે ચેાગ થતા નથી ત્યાંસુધી વસ્તુ સ્વરૂપના યથાસ્થિત એધ થતા નથી. ૧. આવા મહાત્મા પુરૂષાને યથાયોગ્ય પ્રણામ, નમસ્કારાદિ કરવા અને તે માટે અંતઃકરણમાં પૂજ્યબુદ્ધિ રાખવી એ બીજો ક્રિયાવ’ચકભાવ કહેવાય છે. વસ્તુસ્વરૂપના મેધ થયા પછી જે ક્રિયા થાય છે તે અતિ આલ્હાદજનક અને સ્વરૂપદક હાવાથી તેથી અહુ લાભ થાય છે. મહાઅનિષ્ટ કનો નાશ કરનાર બને છે અને સિદ્ધિ તરફ્ પ્રયાણ કરાવનાર થાય છે. ચેાગાવચક પ્રાપ્ત થયા પછી જે ક્રિયાવ ચત્વ પ્રાપ્ત થાય તાજ તે લાભ થવા સભવ છે. ૨. આ યેાગાવચક અને ક્રિયાવ ચકપણાથી શુભ અનુષધરૂપ ફળની પ્રાપ્તિ થાય તેને લાવચકભાવ કહે છે. મહાત્માઓની સાથે સયેાગ થવાથી તેઓએ આપેલ ઉપદેશને અનુસારે જે ક્રિયા કરવામાં આવે તેના પરિણામ તરીકે મહા ઉત્તમ ફૂલની પ્રાપ્તિ થાય તે આ ત્રીજો લાવ‘ચક ભાવ છે. ૩. આ પ્રમાણે અવ’ચક ત્રણમાંથી પ્રથમ ચેાગાવ'ચક પ્રાપ્ત થાય છે. અને ખીજા એ અવંચકની ઈચ્છાવાળા પ્રવૃત્તચક્રયાગીએ અવચ કારણભૂત છે. શા કારણથી ? તે કહે છે કે આ ચેાગીએ છે તેજ ચાલુ યેાગ પ્રયોગ–અધિકૃત યોગદૃષ્ટિરૂપ ચાગના અધિકારી છે એમ ચેાગના સ્વરૂપને જાણકાર કહે છે. ર૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org