________________
(૨૨૮ ) જીવ અષ્ટકર્મ ક્ષય કરી પરમાનંદને પામ્યું, અને આ જીવ ચાર ગતિમાં રજન્ય. આ કથન શબ્દ માત્ર નિરર્થક થશે. કારણકે આ શબ્દોને અર્થ છેજ નહિ. “તત્તથrશ્વમvમ” મુકત સ્વભાવ વડે સંસારિક સ્વભાવનું ઉપમર્દન થાય છે. અર્થાત્ સંસારિક સ્વભાવના ચાલ્યા જવાથી જ મુકત સ્વભાવ પ્રાપ્ત થાય છે, એમ માનવું જ પડશે. આ પ્રમાણે આત્માની ન્યાયથી સંસારિક અવસ્થાને ત્યાગથી મુકત સ્વભાવતા પારમાર્થિક અંગીકાર કરો, અવસ્થાભેદ માનવામાં ન આવે તે પછી કાયમ માટે સંસારિક જીવને મુકત થયો છે તેમ માની લે. અને તેમ માનવામાં આવે તે વ્રત-તપ-જપ ધ્યાન આ વિગેરે કરાતા ધાર્મિક અનુષ્ઠાને મુકિતપદ માટે નકામા થવાના, કારણ કે તમારી માન્યતા પ્રમાણે આત્મા કાયમન મુકત થઈ ગયેલ હોવાથી, ઉક્ત દોષટાળવા ખાતર અવશ્ય બે અવસ્થા માનવી. મે ૧૭ दिक्षाद्यात्मभूतं तत्मुख्यमस्य निवर्तते ।। प्रधानादिनते हेतु स्तदभावान्न तन्नतिः ॥१९८॥
અર્થ.દિદિક્ષા-દહેંઈચ્છા–જેવાની ઈચ્છા,અવિદ્યા–અજ્ઞાન મલ-કર્મ, ભવાધિકાર-સંસારમાં મળેલ કોઈ પણ જાતને અધિકારાદિ આત્મભૂત સ્વાભાવિક વસ્તુ છે, તે મુખ્યત્વે કરી આત્મમાંથી ચાલ્યા જાય છે. આદિદક્ષાદિ છે તે, પ્રધાનાદિ ના પરિણામભૂત આ સંસાર છે તેનું કારણ છે. અને આ દિક્ષાદિ મળેને અભાવ થવાથી પછી પ્રધાનાદિપરિણતી મુકતાત્માને હોતી નથી. પરિણતિની ભિન્નતા તેજ અવસ્થાને ભેદ સમજે. ૧૯૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org