________________
(૧૭) પાંચે ઈદ્રિના તેવીશ વિષે તેમાંથી પાછા હટી ગયેલા તથા તે તે પ્રકારની એવી સુંદર પ્રવૃત્તિ કરે કે ધર્મને બાધા જરા પણ ન આવે, તેમજ ધર્મવિરૂધ પ્રવૃત્તિનો ત્યાગ કરવામાંજ વાસ્તવિક પ્રયત્નશીલ રહે. આ પ્રમાણે પ્રવૃત્તિ કરનાર માણસ પરિશુધ આત્મતત્વને લાભ વાસ્તવિક ગ્રંથિનો ભેદ થવાથી ઉત્તમ શ્રુતજ્ઞાન પ્રધાન હોવાથી તે મેળવી શકે છે અને અનંતર કહી ગયા તે પ્રમાણે આત્મસ્વરૂપનો વિચાર પણ તેઓજ કરી શકે છે. ૧પદા
न हलक्षही सखी लक्ष्मीर्यथानंदाय धीमताम् ॥ तथा पापसवा लोके देहिनां भोगविस्तरः ॥१५७
અર્થ. અલક્ષ્મી-દરિદ્રતા તેની બહેનપણી લક્ષ્મી આ જેમ બુદ્ધિમાનને આનંદ માટે થતી નથી તેવી રીતે મનુ
ને ભેગવિસ્તાર-પાંચે ઈદ્રિયોના વિષયસુખ.જગતમાં પાપ મિત્ર છે. તે કદાપિબુદ્ધિમાનોને આનંદદેનારા થતા નથી..૧૫ણા
વિવેચન. જગતમાં લીની ચપલતા પ્રસિદ્ધ છે. કોઈની પાસે કાયમ માટે સ્થિરતા કરીને રહી હોય તેમ ભાગ્યેજ બને . આને લઈ લક્ષ્મીને દરિદ્રતાની બહેનપણી ગણી છે. લક્ષ્મી આવી હોય ત્યારે આનંદ થાય છે, પણ પાછી જ્યાં ચાલી જાય છે એટલે પાછું દુઃખ તેના કરતાં વધારે થાય છે. આથી શાસ્ત્રકાર મહારાજ જણાવે છે કે દરિદ્રતાની બહેનપણું લક્ષ્મી છે તે બુદ્ધિમાનોને આનંદ માટે થતી નથી. કારણ કે લક્ષ્મીની સાથે જ પાછી દરિદ્રતા રહેલી છે. તેમજ જેટલે જેટલે ભેગ વિસ્તાર છે તે બધો પાપની સાથે સંબંધ રાખનાર છે. જાથી બુદ્ધિમાનને આનંદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org