________________
(૧૭૬ ) માની તેના તરફ આસક્તિ કરે છે, પણ જ્યારે સમજાયું કે આતે બેટા છે એટલે તરત તેના તરફની જે લાગણી હતી તે તરત નીકળી જાય છે, તે પ્રમાણે આ જીવને સંસારમાં અનેક પ્રકારની પુદ્ગલિક વસ્તુને સત્ય માની તે મેળવવા માટે રાત અને દિવસ પ્રવૃત્તિ કરતો હતો, પણ જ્યારે સદ્દગુરૂને સમાગમ થતા આવતુ સત્ય નથી પણ સત્યવસ્તુ પ્રાપ્ત કરવા લાયક કેઈ જુદી જ છે. આ પ્રમાણે સશુરૂના સમા ગમથી તેની અજ્ઞાનરૂપી કર્મની ગ્રંથિ તુટી જતાં સત્યવસ્તુ સમજાતાં આ બુદ્ધિમાનને પૂર્વે કરેલી તમામ સાંસારિક ચેષ્ટાએ સ્વાભાવિક અસુંદર તથા અસ્થિરપણાને લઈ નાના બાળકે રમવા માટે જેમ ધૂળના ઘરો બનાવે છે અને ભાંગે છે તેના જેવી હવે માલુમ પડે છે. આ ચેષ્ટાઓ તો શું પણ ચકવત્તિની રાજ્ય રિદ્ધિસિદ્ધિઓ અને તેના ભેગોને અનુભવ આખરે અસુંદર, અને વિનશ્વર જેવાથી બાળકના ધૂલીના ઘરના જેવા માલુમ પડે છે. આ સત્યવતુના બધાજ પ્રતાપ છે. | ૧૫૩ છે
मायामरीचिगन्धर्वनगरस्वप्नसंनिभान ॥ बाह्यान् पश्यति तत्त्वेन भावान्श्रुतविवेकतः ॥१५४॥
અર્થ. વળી આ દૃષ્ટિવાળે જીવ શ્રુતજ્ઞાનના વિવેકથી શરીરાદિ બાહ્ય પદાર્થોને ઉનાળામાં દરવી દેખાતા ઝાંઝવાના પાણી–મૃગતૃષ્ણ, ગંધર્વનગર–આકાશમાં દેખાતા
જુદા જુદા વિચિત્ર દૃશ્ય અને સ્વપ્નામાં મળેલ રાજ્યાદિની પ્રાપ્તિ તેની સમાન પુદ્ગલિક વિષયોને જુએ છે. ૧૫૪
વિવેચન. સૂક્ષ્મ બંધ થયા પહેલાં આ જીવ સંસા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org