________________
(૧૦૮) અહિંસા અનારભાદિ વિગેરેને મોહને લઈ અકૃત્યં–અકરવા ચિગ્ય જોવે છે, તથા દુઃખમાં-વિષયાદિ પ્રવૃત્તિમાં સુખની બુદ્ધિવડે ખેંચાએલા છ કછૂ–પામા–બસ તેને કંકાખણવાવાળા પ્રાણીઓની માફક હેરાન થાય છે. ૮૦
વિવેચન. જેમ ધતુરાનાપાન કરવાથી માણસતમામ વસ્તુને વિપરીત જોવે છે, મદિરાના પાન કરવાથી ત્યાકૃત્યને જોઈ શકતો નથી, તેવી રીતે મોહરૂપી મદીરના પા નથી આ જીવ કુકૃત્ય--જીવ હિંસા, અસત્ય, ચૌરી; મિથુન, પરિગ્રહ વિગેરેને કરવા ચગ્ય કૃત્યની માફક માની તેમાં પ્રવૃત્તિ કરે છે, તેમજ કૃત્ય-કરવા યોગ્ય અહિંસા સત્ય, અયૌર્ય, બ્રહ્મચર્ય, અકિંચનપણું વિગેરેને અકૃત્યની માફક માની તેની તરફ પ્રવૃત્તિ કરતા નથી. દુઃખમાં–અનેક પ્રકપરના આરંભ સમારંભાદિમાં સુખની બુદ્ધિવડે પ્રવૃત્તિ કરે છે, જેમ કોઈ માણસને ખસ થવાથી તેની આવતી મીઠી ગળ તેને દૂર કરવા ખુબ ખંજેલે છે સુખની બુદ્ધિથી, પણ ચળ ઓછી થતી નથી, અને પરિણામે હાથમાં અનેક પ્રકારના ચાંદા પડી જવાથી જેમ હેરાન થાય છે, અહીં મૂલસૂત્રમાં પડેલ આદિ શબ્દવડે કોઢ રોગવાળો લેવો. આ કઢીઓ કઢના ચાંદામાં પડેલા કૃમિયા, તેના દુખથી મુક્ત થવા અગ્નિનું સેવન કરતાં જેમ દાજી જવાથી હેરાન થાય છે. તે પ્રમાણે આ જીવ મેહથી હેરાન થાય છે. ૮૦
આજ વાતને સ્પષ્ટ કરતાં જણાવે છે. यथा कण्डूयनेष्वेषां धी नं कच्छूनिवर्तने ॥ भोगांगेषु तथैतेषां न वदिच्छा परिक्षये ॥८॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org