________________
પ્રાસ્તા વ ના
આ જૈન જગતમાં આત્મકલ્યાણ કરવાના અનેક માર્ગો નાની પુરૂષોએ બતાવ્યા છે, તેમાં જેને જે અનુકુલ આવ્યા તેના માટે તે ઉપયેગી માર્ગ છે, છતાં યેાગ માગ ઘણા ટુંકો અને સ્ટીમરની માફક જલદી સંચાર સમુદ્રને પાર પમાડી દે છે, દૃઢ પ્રહારી ચીલાતી પુત્ર જેવા ધાર કર્મો કરનારા પણ આ યેાગના આલંબનથી તેજ ભવમાં પરમપદ મેળવી શકયા છે. આ યાગના સ્વરૂપને બતાવનાર જૈનાચાર્યોએ તેમજ જૈનેતર યાગાચાર્યાંએ યાગ બાબતના ઘણા ગ્રંથા લખેલા છે. છતાં આ યાગષ્ટિસમુચ્ચય નામના ગ્રંથ દરેક ગ્રંથામાં પ્રવેશ કરવાને દ્વારરૂપ છે. આ ગ્રંથના કર્તા શ્રીમાન્ હરિભ્રદ્રસૂરીશ્વરજી મહારાજ વિક્રમની છઠ્ઠી શતાબ્દીમાં થયા છે. તેએ એક જબરજસ્ત પડીત ચઉદસે। ચુંમાલીસ ગ્રંથના કર્તા છે, આ ગ્રંથ જૈન તથા જૈનેતર યોગના ગ્રંથેમાંથી સાર ખેંચીને બનાવેલ છે. આની અંદર આઠ દિષ્ટનું સ્વરૂપ ઘણી સારી રીતે જણાવેલ છે. યોગના આઠે અંગેા યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ આ યાગાંગા દરેક દર્શનકારાએ માનેલ છે, તેને સમાવેશ આ દૃષ્ટિનાં અનુક્રમથી આ ગ્રંથમાં કરેલ છે, જેમકે મિત્રા દૃષ્ટિ હોય ત્યાં યાગનું યમ નામનું યેગાંગ હેાય છે. બીજી તારા દૃષ્ટિમાં નિયમ હોય છે. એ પ્રમાણે બલા, દીપ્રા, સ્થિરા, કાંતા, પ્રભા, અને પરા આ આર્ટ ષ્ટિની સાથે યાગના આઠ અંગે અરાબર સમજાવેલ છે. તથા ખેદહિંદ આઠ દેષો. આ આટ દૃષ્ટિમાં અનુક્રમે ચાલ્યા જાય છે, અને અદ્વેષાદિ આઠ ગુણે અનુક્રમે આ દૃષ્ટિમાં પ્રાપ્ત થાય છે, મેક્ષ માગ તરફ ચાલવાની શરૂઆત આ દૃષ્ટિથીજ શરૂ થાય છે. આ જીવે અત્યાર સુધિ જે જે ધર્મોનુષ્કાને કર્યો છે તે બધા માટે ભાગે એવ દૃષ્ટિથીજ વગર સમજણે કરેલ છે. તેથી આ જીવ આગલ વધી શક્યા નથી, આ જીવના ભાવમલ જે કર્મો છે તે ઘણા ખરા ક્ષય થઇ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org