________________
સંદર્ભગ્રંથ ભાગ-૨
૯૭૧
*
*
*
, ૪)
છે '* *A.
* નવકારમંત્ર દુઃખ નહિ પણ દુઃખની પરંપરા
તેડવા માટે, મરણ નહિ પણ મરણની પરંપરા તેડવા માટે, જન્મ નહિ પણ જન્મની પરંપરા તેડવા માટે છે.
'મન
આત્મભાન, આત્મજ્ઞાન અને આત્મસ'યમ; માત્ર એ ત્રણ દ્વારા જ આપણને સર્વોપરી સત્તા પ્રાપ્ત થાય છે.
જેને આમા યાદ આવે તેને મહાત્મા યાદ આવ્યા વગર રહે નહિ અને એને આત્મા પરમાત્મા બન્યા વિના રહે નહિ.
અજયે ફાઉન્ડ્રી વર્કસ–ભાવનગરના
સૌજન્યથી
सर्व संकल्पसन्यासी योगारूढस्तदोच्यते ॥ “સર્વ સંક૯પને ત્યજનાર જ ગાઢ કહેવાય છે.”
– શ્રીકૃષ્ણ સંકલ્પ સાથે જીવના કેઈ જેગી નથી, કોઈ સંન્યાસી નથી, અને સંક૯પ ત્યજનાર ગમે તે આશ્રમમાં જીવતે હોય (ગૃહસ્થ, બ્રહ્મચારી, વાનપ્રસ્થ કે સંન્યાસ ); ગમે તે વેષભૂષામાં ફરતો હોય; ગમે તે નામધારી હોય; છતાં તે યોગી અને સંન્યાસી છે. અંતે વેષ, નામ આશ્રમ બધું તમારી ઉપાધિને છે. તમે ઉપાધિથી મુત, નિરુપાધિક, આત્મસ્વરૂપ છે.”
દેશ અને દુનિયાના હિતમાં નર્મદા સિંચાઈ બંધની ઊંચાઈ ૫૧ ફૂટ ઇરછનીય છે.
M
– વી.ડીશેઠ (B.E. civil)
– એક શુભેચ્છકના સૌજન્યથી
Jain Education Intemational
For Private & Personal Use Only
www.ainelibrary.org