________________
૯૭૦
વિશ્વની અમિતા
论賽港拳迷途泰拳迷迷染迷來港港素素迷密米素素迷迷迷藥迷迷港港素谈迷迷未来本来港
શ્રી વર્ધમાન સ્વામીને નમ :
પૃથ્વી ગોળ ફરતી નથી. સૂર્ય-ચંદ્ર-ફરે છે. શી રીતે ફરે છે ? દિવસ-રાત ઋતુઓ શી રીતે થાય છે? એ પોલે-યાનચંદ્ર ઉપર ગયું નથી. ભારત અમેરિકામાં સૂર્ય પ્રકાશમાં આંતરૂ કેમ ? વગેરે–વિસંવાદી બાબતે તો સચોટ ખુલાસા માટે સર્વ પ્રથમ
જંબૂદ્વીપની ભવ્ય રચના ૪૭ ૪૭ ફૂટની શ્રી જંબુદ્વીપની આરસમાં ભવ્ય રચના જેમાં ૦ ૪૭ ફૂટ ઊંચો – આરસનો મેરુ ૦ ૪૬૭ શાશ્વત ફેટ ૦ ૯૫ શાશ્વતા દેરા ની આકૃતિ ૦ ૮૪ મહા નદીએ ૦ ૨૬૯ શાશ્વત પર્વતો ૦ ૧૬ મોટા દ્રહો (કુડો) અનેક શાશ્વત પદાર્થોની સ્કલથી રચના
ક
ઉપરાંત નીચેના શાસ્ત્રીય પદાર્થોની પ્રમાણુ બદ્ધ રચના થશે. ૧૪ રાજલક શ્રી જંબદ્વીપના વિહરમાન પ્રભુજીનાં ચાર સમવસરણ, ભરતક્ષેત્ર દક્ષિણ ભરતા ક્ષેત્ર શ્રી વર્તમાન વિશ્વ
જોતિષચક ગતિ દર્શન સર્વ દેશીય— વિરાટ ટાવર-ઘડિયાળ ભૌગોલિક જ્ઞાન માટે પ્રાચીન અર્વાચીન - શાસ્ત્રીય વૈજ્ઞાનિક ગતિ નિરીક્ષણ માટે - સાધન - સુસજિજત પ્રયોગશાળા થશે...
ધ્યાનસ્થ સ્વગત પ. પૂ. આગમ દ્વારકશ્રી આનંદસાગર સૂરીશ્વરજી મહારાજશ્રીના શિષ્ય રત્ન પૂ. પંન્યાસ પ્રવર શ્રી સૂર્યોદયસાગરજી મ.સા. તથા સ્વ. પ. પૂ. ઉપાધ્યાયશ્રી ધર્મસાગરજી મ.ના શિષ્યરત્ન પ. પૂ. પં. શ્રી અભયસાગરજી મહા, સા. ની પ્રેરણા મુજબ નિર્માણ થશે.
શાઓએ પ્રત્યેલ સનાતન સત્યરૂપ શાસ્ત્રીય પદાર્થોનું ભૌતિકવાદ તથા વિજ્ઞાનના , ચંકર પ્રચારથી અવમૂલ્યન થઈ રહેલ છે. તેથી તે સનાતન સને શાસ્ત્રીય રીતે દર્શાવવા બુદ્ધિગમ્ય બનાવવા આ યોજનાઓનું નિર્માણ થાય છે.
૯૬ ફૂટ ઊંચું વિરાટ ટાવર ભારતીય વેધશાળા વર્ધમાન જૈન પેઢી, તળેટીની બાજુમાં, ભાતા ખાતાની પાછળ, પાલીતાણા (૩૬૪ર૭૦)
For Private & Personal Use Only
Jain Education Intemational
www.jainelibrary.org