________________
સૌંદર્ભ ગ્રંથ ભાગ–ર
નીચેની પંક્તિઓ તમામ સમાજ કલ્યાણનાં કાર્યો પ્રતિના એમના રાષ અભિવ્યક્ત કરતી ટાંકવામાં આવતી.
આજની દુનિયા સમૂહગત પ્રેમ માંહિ તણાય છે. મારા દિલે તેની કુમાશ જ કાંઈ એ અકી નથી. ’
'
યુવાન હતા ત્યારે કદીયે મેં ‘ રેડિકલ ’—ઉદ્દામવાદી અનવાનું વિચાર્યું. નહાતુ, ત્યારે મને ભય હતા કે એમ કરવા જતાં હું વૃદ્ધવચે વધુ રૂઢિચુસ્ત બની જઈશ.' ચીઢ ચઢાવે એવી એક આ અડિયલ વૃત્તિ હતી. “ એમની પેાતાની જ સ્થાનિક બૌદ્ધિક તેજસ્વિતાએ એમના માનસના
કબજો લીધા છતાં એ એમની
ઊમિ’ગીતા લખવાની નૈસગિક
નામના
શક્તિને સ્પર્શી શકયો નહિ. ઉદ્દામ ને કલ્પનાતીત જીવનને બદલે એમની હમદર્દી તૂફ઼ાનમાં સલામત એવા અસ્તિત્વ તરફ ધીમે-ધીમે આપેાઆપ ઢળતી ગઈ. ” એચીવમેન્ટ ઇન અમેરિકન પાએટ્રી: અમેરિકન કાવ્યેામાં પ્રાપ્તિ ’ પેાતાના ગ્રંથમાં લુઈ બોગને લખ્યુ છે, “સાદામાં સાદા ગુણા માટે એ આગ્રહ રાખતા. એકદમ ગળે ઊતરી જાય એવા વિચારા જ રજૂ કરતા. ફ્રાસ્ટની અંતિમ ભૂમિકા ‘અડદિયા પથ્થર જેવા નિરવિધ શાણપણના પ્રેરણામૂર્તિ સંગ્રાહક તરીકેની એમની ખ્યાતિ લગભગ બધાને જ સ્વીકાર્ય બની છે. કવિ જાતે પણ એ વાત સ્વીકારે છે. એ પેાતાનાં મતખ્યાને એવી તે સજ્જડ રીતે વળગી રહેતા આવ્યા છે કે એના પરિણામે હવે એમની દૃષ્ટિ લગભગ લુપ્ત થઈ ગઈ છે.' ફ્રેન્ડાલજેરેલના ‘ પોએટ્રી એન્ડ ધ એઇજ ’–‘ કાવ્ય ને યુગ ' નામના ગ્રંથમાં આ ફરિયાદના પડછંદ પડયા છે. ‘ આ કવિ હવે ઘણા ખરા સમય પીઢ રાજનીતિજ્ઞ બની ગયા છે. પાકટ શાણપણ ને લેાખડી ધૂન હવે તેમને વરેલાં છે. કેટલીક વાર આ જાહેર વ્યક્તિ, આ સરકારી ભૂમિકા જે કાવ્યા લખાવે છે તે કવિ જાતે લખતા નથી. પરિણામે આપણુને સ્વાશ્રયથી કસાયેલાં માનવીના રાજકીય પ્રવેશકે જોવા મળે છે. એમાં સ્ફટિક તત્ત્વજ્ઞાન ને તારીખવારની ઠઠ્ઠામશ્કરી જોવા મળે છે. આપણને એક રાજપુરુષની પાતાની સભાનતા જોવા મળે છે. કલ્પના ને હમદદી નુ અજખ મિશ્રણ નજરે પડે છે. ભાવના અને ધૂનની એક ઉત્કટ સમતુલા રચાય છે. ને સધ્યાટાણે ગાયા ઘેર `આવે ત્યાં સુધીનુ ઘરગથ્થુ શાણપણ મળી જાય છે.' આમ કહેતા હાવાં છતાં જેરેલ ‘ બીજા ફ્રોસ્ટ ને અંજલિ આપે છે અને એમનુ કાર્ય અમર રહેવા સર્જાયુ છે એમ છડે
Jain Education International
ચાક જાહેર કરે છે. જેરેલ કહે છે: સામાન્ય માનવીની કૃતિએ અંગે અન્ય કાઈ કવિએ આવુ સુદર આલેખન કર્યુ નથી. ઘણાં ઘણાં કાવ્યામાં આપણને સાચા માનવીએ જોવા મળે છે. એમની સાચી વાણી સાંભળવા પામીએ છીએ. એમના સાચા વિચારે અને સાચી ભાવનાએ આપણને પ્રત્યક્ષ થાય છે. ને આ બધું ચે એટલી બધી માર્મિકતા ને સચાટતા, સખ્યાબંધ પ્રાચીન અધૂરાં નિવેક્રા ને સયમ નજરે પડે છે કે વાચકને એમ નથી લાગતું કે પોતે ગ્રંથ વાંચે છે પરંતુ એને એમ લાગે છે કે જાણે
પાતે વિશ્વવિહાર કરી રહ્યો છે અને એ વિશ્વ પેાતાને ખ'નેમાં
મહત્ત્વની લાગતી હોય એવી વસ્તુ ધરાવે છે. વિશ્વમાં ને મનુષ્યમાં જોવા મળતી ગભીરતા ને ભય ંકરતા અને વસ્તુ. આના અસ્પૃશ્ય વિષાદ-બધાંને જ આ કાન્યામાં ન્યાય આપવામાં આવ્યે છે, છતાં કુમાશ, પ્રેમ અને ઉલ્લાસને જેટલે। ન્યાય આપ્યા છે તેનાથી એ ન્યાય વધારે નથી.
૯૦૩
જેમ જેમ વય વધતી જાય છે તેમ તેમ કવિની ગાવાની ઉત્કંઠા એસરતી જાય છે એમ કહેવાય છે. પરંતુ ફોસ્ટ માટે એ પરિસ્થિતિ સાવ ઊલટી હતી. એમના પાંચમા ને છઠ્ઠા દસકામાં કાભ્યામાં ઊર્મિલ જેમ વધારે ધ્યાન ખેંચે છે. ‘વિસ્તારની ઊણપ સુખ ઉત્કટતાથી પૂરે છે.
‘ તારલા જેવું કશુંક પસંદ કા', કલેાઝડ ફેાર ગુડ, કલ્યાણ માટે ખ ́ધાયેલુ' ‘ધ ગિફ્ટ આઉટરાઇટઃ સીધી ભેટ', જેવાં કાવ્યા ઓછામાં એછુ ધ્યાન ખેંચનારાં છતાં પ્રભાવિત કરતાં દેશભક્તિ પૂર્ણ કાવ્યો આજ સુધીમાં લખાયાં જાણ્યાં નથી. ‘ ડિરેકિટવ’ અને ‘ કમ ઈન ?' જેવાં ખીજા ખારેક કાવ્યે દેખીતી રીતે અછડતાં જણાય છતાં એ એટલી બધી નવીનતાએથી છલકાય છે કે પ્રત્યેક વાચન તે અનાં નવાં નવાં સ્તર રજૂ કરે છે. ‘ કમ ઇન' ટૂંકામાં ક્રૂકુ' જે અતિ, અદ્યતન કાવ્ય છે,
· વનવાટની ધારે જઈ હું'
આવીએ :
ટહુકી
જ કાયલ : સાંભળેા, થ'ભા જરા બહાર ઝળહળા તણા ઉર્જાસ જો નજરે પડે અંતર મહિં અંધકાર છે એ જાણજો. વન વાટમાં પણ અંધકાર ઘણેા ઊંડા પાંખની છલના થકી એ પંખીને ડારી રહ્યો : હાચે કદી ચે હવે હજી ગાઈ શકે: તેા રાત્રિએ ટહુકાર મિષ્ટ બનાવજે
For Private & Personal Use Only
www.jainelibrary.org