________________
વિશ્વની અસ્મિતા
શાળી અને મહાન આ પ્રાચીન નગરી આજે નિર્જન અને વેરાન છે. અહીં શ્રી હીરવિજયસૂરિજી સબ્ર સાથે યાત્રાર્થે પધાર્યા ત્યારે પ્રતિષ્ઠા કરાવી હતી. સ. ૧૬૬૨ શ્રી હીરવિજયસૂરિજીના પ્રશિષ્ય પૂ. જયવિજયજી આ તીર્થની યાત્રાએ આવ્યા ત્યારે અહી' સાત દેરાસરા હતાં. તેઓ કહે છેઃ
દ્વારા યાત્રાળુઓ અહી આવે છે. એક વખતની સમૃદ્ધિશાળાઓ આવેલી છે જેમાં (૧) ધમ શાળા રેલવેસ્ટેશન સામે છે. જેમાં આપણું દેરાસર પણ છે (૨) ગેપીપુરામાં સુભાષ ચેાકમાં શ્રી પ્રેમચ'દ રાયચંદભાઈ એ ખંધાવેલી છે. (૩) ગોપીપુરા ખપાટિયા ચકલા જીવનવિલાસમાં શ્રી ભુરિયાભાઈ જીવનચ'દની ધર્મશાળા છે.
८७८
શ્રી જિનવર પ્રાસાદ સાત પૂજી અહુ ભગતઈ જન્મભૂમિ પ્રભુ નૈમિની પ્રણમી બહુ ભગતઇ
પરંતુ આજે તે અહીં' પાંચ દેરાસરો છે. તેમાં ચાર ખાલી પડયાં છે અને એકમાં જ પ્રતિમાજી છે જેમાં શ્રી નેમનાથ ભગવાન બિરાજમાન છે. સંવત ૧૯૬૦માં ગ્વાલિયર નિવાસી શેઠ નથમલજી ગુલેચ્છાએ અહીં આલી શાન દેરાસરના જી[દ્ધાર કર્યો છે. કલકત્તાવાળા શેઠ હનુમાનસિંહ લક્ષ્મીચંદની નવી ધર્મશાળા છે. (૨૦) ચૌમુલાઃ–
ચૌમુલા રેલવે સ્ટેશનથી હું માઈલે અહી` શ્રીપાર્શ્વનાથ પ્રભુની સાતક્ણાવાળી ભારતભરમાં અદ્વિતીય ૧૧૦૦ વર્ષની પ્રાચીન નીલવર્ણની ૧૪ ફૂટ ઊંચી ચમત્કારિક પ્રતિમાજી છે, (૨૧) સુરતઃ
અંગ્રેજો ભારતમાં પ્રવેશ્યા ત્યારે તેમના વ્યાપાર માટેના મથક તરીકે સૌ પ્રથમ કાઠી સુરતમાં નાખી અને એ શહેરની ઉત્તરાત્તર પ્રગતિ થતી ગઈ. તાપી નદીનાં નિર્મળ વહેણેા પણ સુરત શહેરને ભેટી ભેટીને પસાર થતાં જાય છે. આવા સુરતને કાઈ એ સાનાની મૂરત કહી છે, તેમાં કાઈ અતિશક્તિ નથી. ભારતનાં આર્ટ-સિલ્ક કાપડ ઉદ્યોગનું તેમ જ નાયલેાન પાલિએસ્ટર વગેરેનાં કાપડાનુ' ઉત્પાદન કરતુ' આ માટુ' શહેર છે. એટલા જ માટે તેને ભારતનુ જાપાન કહેવાય છે. હીરા અને ઝવેરાતના તેમજ જરીના માટે ઉદ્યોગ અહીં જ ખીલ્યા છે. આ ઉપરથી ખ્યાલ આવશે કે અહીંના માસે બુદ્ધિમાન તેમજ મહેનતુ છે. અહીંયાં આપણા જૈનાની વસ્તી ઘણા જ મેટા પ્રમાણમાં છે.
ઉપર જોયું તેમ આ એક અતિ પ્રાચીન શહેર છે. અહી` શ્રી જૈન દેરાસરાની સંખ્યા ૫૦ ઉપર છે.
આપણાં દેરાસરો તથા ઉપાશ્રયામાં મુકાતા જરી ભરેલાં છેડા, સારામાં સારાં અહીંયાં બને છે. અહી' ત્રણ મોટી ધમ
Jain Education International
અહી શ્રી વર્ધમાન જૈન તામ્રપત્ર આગમ મંદિર મુખ્ય છે. પૂ.આ. શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ સાહેબે તામ્રપત્ર ઉપર આગમા લખાવી અહી' રખાવેલ છે. ખાજુમાં ગુરુમંદિર છે, જેમાં શ્રી સાગરાન‘દસૂરિજી મ.સા.ની મૂર્તિ બિરાજમાન છે. ગેાપીપુરા નાણાવટકતારગામ અને લાઇન્સનાં સુંદર દેરાસર આવેલાં છે, કતારગામે દર કાર્તિકી અને ચૈત્રી પૂણ્માએ શત્રુજયને પટ અધાય છે અને સુરતના દરેક જના અહી દર્શનાર્થે આવી, શત્રુજયની યાત્રાના લાભ લે છે. નજીકમાં આવેલ રાંદેર ગામમાં પણ દેરાસરો આવેલ છે. અહીંની નવી ચાપાટી જોવાલાયક છે. તેમજ આટ-સિલ્ક મારકેટ ઉપર આવેલી ફરતી હૉટલ પણ જોવા જેવી છે. સુરતની ઘારી વખણાય છે. અહીં શહેરમાં ફરવા માટે બસ તેમજ રિક્ષાની સગવડતા છે.
(શ્રી ચંદ્રપ્રભુ જનભક્તિ મંડળ-મુંબઈની એક પ્રસિદ્ધ થયેલી નોંધમાંથી સાભાર)
T. Address : HARMON
ફેશન : ૪૪૦
With Best Compliments From
હરીલાલ મેાનદાસ એન્ડ સન્સ
For Private & Personal Use Only
કમીશન એજન્ટ એન્ડ એકપાસ એન્ડ ઓઈલ મીલર
મહુવા
( સૌરાષ્ટ્ર )
www.jainelibrary.org