SearchBrowseAboutContactDonate
Page Preview
Page 800
Loading...
Download File
Download File
Page Text
________________ સંદર્ભગ્રંથ ભાગ-૨ ૭૮૩ થઈને) ગાંડો થઈ ગયો હોત.” ગીતાકાર પણ કહે છે, “ ચમતતા લાઃ” એ ગમે તેમ હોય પણ ધર્મ જ માનવીને રામ કે રહીમ, ઈશુ કે ગાંધી, અર્જુન કે હું યુધિષ્ઠિર, સેક્રેટિસ કે વિવેકાનંદ બનીને જીવનસંઘર્ષમાં વિજયી બનવાની પ્રેરણા આપે છે. ફોન : ૨૫૮૩૩ વાડીગામ : ૩૮૩૬૮૬ નારણપુરા : ૮૬૭૭૨૧ આમ ધર્મ એ માનવના આંતરિક તેમજ બાહ્ય જીવનના સતત સંગ્રામમાં વિજયકારક બળ પૂરું પાડે છે. ? ધર્મમાં અડગ શ્રદ્ધાવાળો માણસ અંદરથી અને બહારની ૬ બધી જ પરિસ્થિતિઓમાંથી જન્મતી આપત્તિઓને છતી હું શકે છે. ધર્મ દ્વારા વ્યક્તિમાં, જાતિમાં કે રાષ્ટ્રમાં એક રે પ્રકારનું આત્મબળ કે આત્મવિશ્વાસ આવે છે જે તેને ૬ સિદ્ધિઓ તરફ દોરી શકે છે. અમદાવાદમાં પગ મૂકતાં જ, એકવાર મુલાકાત લઈને અનુભવ કરી જુઓ– ગરમાગરમ માં ગાં ઠી યા યા અને મસ્ત તળેલાં wwww મ ૨ ચાં ચાં શ્રી વજેશંકર ફુલશંકર દેરાસરી મહારાજની હોટલ શ્રી પ્રતાપરાય અનોપચંદ મહેતા ઉપધાન એટલે દેહ અને આત્માની અશુદ્ધિઓને નિર્મળ કરવાને અભૂતપૂર્ણ પ્રયોગ – આ પ્રયોગમાં આપને મળેલી સફળતાને અમારે લાખ લાખ અભિનંદન શાશ્તા સાઈકલ સ્ટોર્સ હાઈકેટ રેડ-ભાવનગર-ટે. નં. ૫૯૬૮ ઘીકાંટા રોડ : અમદાવાદ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy