________________
vit
હાથ વગેરેને કારણે તેના શરીરની આકૃતિ અતિ પ્રતિભાવ'તી બની છે. એક ક્ષત્રિય રાજાને શેલે તેવા જ તેને દેહ છે, જાણે કે પરાક્રમની સાક્ષાત્ મૂતિ. તેની આકૃતિને અનુરૂપ પ્રજ્ઞા, પ્રજ્ઞાને અનુરૂપ શાસ્ત્રનું જ્ઞાન. શાસ્રને અનુસાર ક અને કમને અનુરૂપ ફળ મેળવવાની તેની આવડત હતી. તેનામાં એક ઉત્તમ રાજવીમાં આવશ્યક
હાય તેવા ભય'કર અને રમ્ય કિવા અનુપમ એમ બન્ને પ્રકારના ગુણ્ણા દેશ્યમાન થતા હતા. તેના તરફ સૌ
આદરથી જોતા. અનેક વ્યક્તિઓને તે આશ્રય આપતા.
તેની પ્રજા પરપરા મુજબ રચાયેલી આચાર પદ્ધતિને અનુસરતી હતી. તેની વિરુદ્ધ જવાની કોઈનામાં હિમ્મત ન હતી, તે પ્રજાના કલ્યાણાર્થે જ કર ગ્રહણ કરતા. તેની બુદ્ધિ શાસ્ત્રોમાં અતિ હતી અને સતત સજ્જ રહેલાં તેનાં શોને કારણે તેનાં બધાં કાર્ય સિદ્ધિને વરતાં હતાં. ભાગ્યે જ તે સૈન્યના ઉપયાગ કરતા. તે એટલે અધા ગાંભીર હતા કે પાતાની આકૃતિ અથવા ચેષ્ટા આથી રાજ્યનાં રહસ્યાને પ્રગટ થવા દેતા નહી, તેની મ`ત્રણાએ સદા ગુપ્ત જ રહેતી. તે નિર્ભય બની સ્વજાતની રક્ષા કરતા. તે સ્વસ્થ અની ધમ ને સેવતા. લાભા અન્યા વગર સપત્તિને સ્વીકારતા અને આસક્તિ વગરના થઈને જગતનાં સુખા અથવા ભાગને માણતા. સ ખાખતાનું જ્ઞાન હોવા છતાં તે ઘણું કરીને મૌન રહેતા. તેમ જ શક્તિવાન હોવા છતાં ક્ષમાશીલ રહેતા. પેાતે એક માટો દાતા બની આત્મશ્લાઘાથી દૂર રહેતા. તે વિષયા તુર ન હતા છતાં પણ બહુશ્રુત અને ધર્માંમાં રત બનેલા આ રાજા ઘડપણનું આગમન તેના જીવનમાં થાય તે અગાઉ જ જ્ઞાનવૃદ્ધ બની રહ્યો હતા. પ્રજાને વિનય શીખવી અને રક્ષા કરીને પ્રજાના એક સાચા પ્રજાપાલક પિતા અન્યા હતા. ગુનેગારો પાસેથી જ તે દંડ લેતેા. પુત્રપ્રાપ્તિની અભિલાષાથી જ તેણે લગ્ન કર્યા' હતાં. આ રીતે તેના અથ અને કામ ખ'ને ધમ જ
અન્યા હતા.
જ્યારે તે યજ્ઞ કરતા ત્યારે ઇન્દ્ર વૃદ્ધિ કરતા. આ રીતે સ્વગ અને પૃથ્વીને આપ-લેના વ્યવહાર તેના સમયમાં ચાલતા હતા. તેના રાજ્ય સમય દરમ્યાન કાઈ પણ ચારી થતી નહીં. ‘ચારી’શબ્દ માત્ર વાર્તાલાપમાં જ વપરાતા. સભ્ય દુશ્મન રાજાનુ તે સન્માન કરતા જ્યારે દગાખાર અને 'ભી દુષ્ટાને તે દૂરથી જ ત્યજી દેતા. સમસ્ત ભૂમ'ડળનુ એક નગરના રાજા તરીકે રાજ્યતંત્ર સ રીતે ચલાવ્યું. અસખ્ય રાણીએ તેના અંતઃપુરમાં હતી. પરંતુ તેને વધુ પ્રીતિ તા ત્રણ જ રાણીએ પર
Jain Education Intemational.
વિશ્વની અસ્મિતા
હતી. અને તે (૧) સુદક્ષિણા, (૨) રાજ્યલક્ષ્મી તથા (૩) વસુધા. આમ દિલીપ રઘુવંશને એક ઉમદા, ધીરાદત્ત ગુણવાળા રાજા માલૂમ પડે છે.
દિલીપ પછી તેના પુત્ર રઘુ રાજ્યની ધુરા સભાળે છે. દિલીપે રઘુને દરેક પ્રકારના સારેશ આપ્યા હતા. રઘુ યુવાન થતાં દિલીપ રાજાએ તેનાં લગ્ન કર્યા અને પેાતાની રાજ્યગાદી આપી. રઘુ ભારે તેજસ્વી હતા. અને જ્યારે તેના જન્મ થયા ત્યારે તેના તેજથી પ્રસૂતિખંડના નિશાપ્રદીપેા ઝાંખા પડી ગયા હતા. લેાકપાલના તે
એક અંશ હતા. દેવતાઓના તે એક પ્રસાદ હતા. આમ
:
તેનામાં દેવી અશે। હતા. રઘુના જન્મ સમયે માત્ર દિલીપના જ મહેલમાં નહીં પણ દેવલોકમાંયે મગળ વાદ્યો વાગ્યાં હતાં અને અપ્સરાઓએ નૃત્ય કર્યું હતું. રઘુ તેના માતાપિતાને અતિ વહાલ લાગતા. મારા પુત્ર વિદ્યાના અત જુએ અને શત્રુઓને પણ અંત જુએ’ એ અભિલાષાથી દિલીપે તેનુ નામ ‘ રઘુ' રાખ્યું હતું. બાળપણમાં રઘુના બધા સસ્કાર વસિષ્ઠ ઋષિએ કર્યા હતા. તેના ચૂડાકર્મ'ના સ`સ્કાર પછી તેને વિદ્યાભ્યાસ શરૂ થયા હતા. દિલીપે તેના શારીરિક અને માનસિક વિકાસની કાળજી રાખી હતી. ઉપનયન સંસ્કાર પછી તે ગુરુના આશ્રમે ગયા અને પોતાની કુશાગ્ર બુદ્ધિથી સ શાસ્ત્રોમાં તે પાર'ગત બન્યા. પ્રસૂનધવાના સફળ ખાણુ એવા યૌવને તેને અદ્ભુત અગસૌષ્ઠવ અપ્યું" હતું છતાં તે ગાંભીને ત્યજતા નહી. દિલીપે તેને યજ્ઞના અશ્વનુ રક્ષણ કરવા નીમ્યા. નન્દિનીના જળથી તેણે પોતાનાં નેત્રા ધાઈ નાખ્યાં. તે પછી તેના પ્રભાવથી અશ્વના ચાર ઇન્દ્ર છે એમ તેને જણાયું. તેણે ઇન્દ્રને પડકારી યુદ્ધ કર્યું. તેણે ભયંકર યુદ્ધ ઇન્દ્ર સાથે કર્યું. વજાના પ્રહારથી તે મૂર્ચ્છિત પણ થયેલા. પરંતુ બીજી ક્ષણે ઊડી તે લડવા લાગ્યા. ઇન્દ્ર રઘુનુ' આવું પરાક્રમ જોઇ તેના પર ખુશ થયા. અને રઘુને વરદાન માગવા કહ્યુ. રઘુએ જણાવ્યુ કે જે તમેા યજ્ઞના અશ્વ આપવા રાજી ન હો તેાવિધિ પ્રમાણે જ સમાપ્ત થયેલા મારા પિતાના યજ્ઞનુ' સપૂર્ણ ફળ તેમને મળે. આ બધાં પરાક્રમાથી દિલીપ રાજા રઘુને અભિનંદન આપે છે અને રાજ્યગાદી સોંપી દિલીપ વાનપ્રસ્થ થાય છે. રઘુએ રાજ્યગાદી આપ્યા પછી સમસ્ત દેશમાં દિગ્વિજય કરે છે. તેણે કદાપિ પાતાની પ્રજા પર જીલ્મા કર્યો નહિ. તે ધવિજયી જ રહ્યો. તેણે વિશ્વજિતયજ્ઞ કરી પેાતાની પાસેની સઘળી સપત્તિ દાનમાં
For Private & Personal Use Only
www.jainelibrary.org