SearchBrowseAboutContactDonate
Page Preview
Page 754
Loading...
Download File
Download File
Page Text
________________ સૌંદર્ભગ્રંથ ભાગ–ર અમૃત સમાન વાણી સાંભળી અને પેાતાની સમક્ષ ગાય જોઈ. પાતાના તરફની દયાથી ગાય રાજા ઉપર પ્રસન્ન થઈ. ગાયે રાજાને તેના જેવા પરાક્રમી પુત્ર થવાના મંગળ આશીર્વાદ આપ્યા. પછી અન્ને આશ્રમે પાછાં ફર્યાં. દિલીપ રાજાએ ગુરુ વિસિષ્ઠને બધી માહિતી સભળાવી. ગુરુની આજ્ઞા મળતાં રાજા ગાયની સૂચના અનુસાર તેના દૂધના પ્રસાદ લે છે. બીજે દિવસે પ્રભાતે દિલીપ અને સુદક્ષિણા વ્રતનાં પારણાં કરે છે. તેએ યજ્ઞના અગ્નિની, વસિષ્ઠ અને અરુન્ધતીની તથા વાછરડા સહિત નદિની ગાયને પ્રદક્ષિણા કરી પેાતાના નગરમાં આવે છે અને રાજા દિલીપ ફ્રીથી રાજ્ય કારભાર સભાળે છે. હવે સમય પસાર થતાં રાણી સૂદક્ષિણા સગર્ભા ખને છે. સગ ત્રીજો ઃ- સના પ્રાર’ભમાં આપણુને જાય છે કે સુદક્ષિણા આપન્નસત્ત્વા બની છે. ઘેાડા સમયમાં તે એક પુત્રને જન્મ આપે છે. પરિણામે સર્વ સ્થળે રાજ્યમાં આન'દ ફેલાય છે. પુત્રનું' નામ ‘રઘુ’રાખવામાં આવ્યુ, ધીરે ધીરે રઘુ બાળપણ પસાર કરી ચુવાનીમાં પ્રવેશ્યા. તેના ઉપનયન સત્કાર કરવામાં આવ્યા. તે પછી તેને શિક્ષણ આપવાના પ્રબંધ થયા. થોડા સમયમાં રઘુએ ચારેય વિદ્યાઓમાં નેપુણ્ય પ્રાપ્ત કર્યું. તે પિતા પાસેથી શસ્ત્રવિદ્યા શીખ્યા. ત્યાર પછી રઘુત્તુ લગ્ન કરવામાં આવ્યું. રઘુને દિલીપે યુવરાજપદે સ્થાપ્યા. દિલીપે ૯૯ અશ્વમેઘ યજ્ઞા પૂર્ણ કર્યા હતા. દિલીપ રાજાએ અશ્વ મેઘ યજ્ઞના અશ્વના રક્ષણની કામગીરી રઘુને સોંપીને સા મા યજ્ઞ શરૂ કર્યા. ઇન્દ્રે આ સમાચાર જાણ્યા ત્યારે ચારીછૂપીથી યજ્ઞના અશ્વને તે ચારી ગયા. પરિણામે રઘુને ભારે અચરજ થયું. અકસ્માત્ રઘુને નંદિની ગાયનાં દર્શન થયાં. ગાયના અંગમાંથી ટપકતાં પવિત્ર જળને પેાતાનાં નેત્રાએ લગાડતાં રઘુને દિવ્યદૃષ્ટિ સાંપડી. તેણે આ સમયે પૂર્વ દિશા તરફ પ્રયાણ કરતા ઇન્દ્રને જોયા. રઘુએ ઇન્દ્રને ચારીનેા માગ છેાડી અશ્વ પાછો આપી દેવા વિનતી કરી; પરંતુ ઇન્દ્રએ તેમ કરવાની ના પાડી. ત્યારે રઘુએ શસ્ત્ર ઉપાડવાનુ` ઇન્દ્રને જણાવ્યુ. ઇન્દ્ર અને રઘુત્તુ ભયંકર યુદ્ધ થયું. રઘુએ ઇન્દ્રના વપ્રહારો સહન કર્યા. આખરે રઘુના અપ્રતિમ બળને જોઈ ચંન્દ્ર પ્રસન્ન થયા અને યજ્ઞના અશ્વ સિવાય ગમે તે વસ્તુ આપવાની તૈયારી જણાવી, ઇન્દ્રના વચન પ્રમાણે રઘુએ દિલીપ માટે ઇન્દ્ર પાસેથી યજ્ઞની સમાપ્તિ થયા વગર જ યજ્ઞનું ફળ Jain Education International ૧૩૭ મેળવ્યુ. ઇન્દ્ર રઘુને વરદાન આપે છે. વરદાન મેળવી રઘુ યજ્ઞમ'ડપમાં પાછો આવ્યેા. સઘળી વાત જાણી દિલીપ રઘુને અભિનંદન આપે છે. આખરે દિલીપ રાજ રાજ્યની ધુરા રઘુને સાંપી સુદક્ષિણા સાથે વનગમન કરે છે. સગ ચેાથે! :- રઘુએ રાજ્યકુરા સંભાળી અને તેણે સુ'દર રાજ્યવ્યવસ્થા કરી. પરિણામે રઘુની પ્રતિભાથી પ્રસન્ન અનેલી પ્રજા ધીરેધીરે દિલીપને ભૂલવા લાગી. જેમ સૂર્યના પ્રખર તાપ ચાતરફ ફેલાય તેમ રઘુના પ્રભાવ સદિશા આમાં ફેલાયા. રઘુની “ રાજા ” એ પઢવી હવે સાક થઈ. શરદઋતુના આરંભ થતાં રઘુએ દિગ્વિજય કરવા માટે પોતાની ચતુર ગણી સેના સાથે વિજયકૂચ શરૂ કરી, સૌ પ્રથમ તેણે પૂર્વ દિશામાં આવેલા સુદ્ઘ અને વગ દેશાને જીત્યા. અને ગગાના પ્રવાહમાં પાતાના વિજય સ્ત’ભ ાપ્યા. કપિશા નદી પાર કરીને તેણે કલિ'ગ દેશ ઉપર ચડાઈ કરી. અને કલિગના રાજાને હરાવ્યેા, કલિંગનરેશ પાસેથી કર લઈને તેણે મુક્ત કર્યા. ત્યાર પછી તે દક્ષિણદિશા પ્રતિ આગળ વધ્યેા. દક્ષિણમાં પાંડથ રાજા એએ રઘુની આણુ સ્વીકારી, અને તામ્રપર્ણી નદીના મુખ પાસેથી મેળવેલાં મેતીએ રઘુને ભેટ આપ્યાં. દક્ષિણના મલય અને દદુર નામના પતાના ઉપભાગ કરી તેણે સહ્યાદ્રિ પર્વતને ઓળંગ્યા અને કાંકણ ( અપરાન્ત ) તથા કેરલના મહારાજાઓને હાર આપી. તે પછી પાસિક રાજાએને હરાવવા રઘુએ સ્થળ માગે વિજયયાત્રા આર’ભી. રઘુ અને પાસિકાનુ' ભય'કર યુદ્ધ થયું. રઘુએ લાંબી દાઢીવાળા યવનાનાં માથાં કાપીને ધરતીને ઢાકી દીધી. ખાકી જીવતા રહેલા યવના પોતાના શિરસ્ત્રાણુ ઉતારી રઘુને શરણે આવી નસી પડયા. હવે રધુએ ઉત્તર દિશાના મા` લીધા. હૂણુ અને કાંબાજ રાજાઓને તેણે ભારે શિકસ્ત આપી અવા અને સુવર્ણની અમૂલ્ય ભેટ મેળવી. ત્યાર પછી તેણે હિમાલય પર્વત ઉપર માવેલા ઉત્સવસંકેત વગેરે પ તાળ ગણરાજ્યાના રાજાએ સાથે ભારે યુદ્ધ કર્યું અને ત્રિજય મેળવ્યેા, ાહીથી પાછા ફરીને તેણે લોહિયા નદી ઓળંગી, રઘુને પ્રતાપ સહન કરવાને પ્રાજ્ગ્યાતિષ દેશના રાજા અક્તિમાન બન્યા, આસામ ને ( કામરૂપ) રાજા હાથીએની ભેટ આપી રઘુને ચરણે પડયો. સમગ્ર સ્થળે વિજય મેળવી રહ્યુ પેાતાના For Private & Personal Use Only www.jainelibrarv.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy